SBI SO (Assistant Manager) Recruitment 2024:169 જગ્યાઓ પર ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી આહીથી.
SBI SO (Assistant Manager) Recruitment 2024:169 જગ્યાઓ પર ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી આહીથી.
SBI SO (Assistant Manager) Recruitment 2024: તાજેતરમાં state bank of india દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી SO (એન્જિનિયર-સિવિલ, ઈલેક્ટ્રીક, ફાયરમા આસિસ્ટન્ટ મેનેજર) ની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ ...
IIT Gandhinagar Recruitment 2024, પરીક્ષા વગર મેળવો નોકરી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
SBI SO (Assistant Manager) Recruitment 2024
- SBI SO (Assistant Manager) Recruitment 2024: તાજેતરમાં state bank of india દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી SO (એન્જિનિયર-સિવિલ, ઈલેક્ટ્રીક, ફાયરમા આસિસ્ટન્ટ મેનેજર) ની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
GPSC Recruitment 2024 Notification for 2808 Posts, Apply Online @gpsc.gujarat.gov.in
SBI SO (Assistant Manager) Recruitment 2024:
- સંસ્થાનું નામ State bank of india
- પોસ્ટનું નામ વિવિધ
- જાહેરાત નંબર CRPD/SCO/2024-25/18
- કુલ જગ્યા 169
- અરજી કરવાની છેલ્લી તારીખ 12/12/2024
- અરજી મોડ ઓનલાઇન
- સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/
પોસ્ટ અનુસાર માહિતી:
1. આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર- સિવિલ):
- શૈક્ષણિક લાયકાત: આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર- સિવિલની) પોસ્ટ માટે ઉમેદવાર પાસે સિવિલ ડિગ્રી હોવી જરૂરી છે.
- વયમર્યાદા: આ પોસ્ટ માટે તારીખ 1-10-2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારની વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
- કુલ જગ્યા: આ પોસ્ટ પર સંસ્થા દ્વારા કુલ 43 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
2. આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-ઈલેક્ટ્રીક):
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024: 48 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
- શૈક્ષણિક લાયકાત: આસિસ્ટન્ટ મેનેજર(એન્જિનિયર-ઈલેક્ટ્રીક) ની પોસ્ટ માટે ઉમેદવાર પાસે ઈલેક્ટ્રીકની ડીગ્રી હોવી જરૂરી છે.
- વયમર્યાદા: આ પોસ્ટ માટે તારીખ 1-10-2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારની વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
- કુલ જગ્યા: આ પોસ્ટ પર સંસ્થા દ્વારા કુલ 25 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
3. આસિસ્ટન્ટ મેનેજર(એન્જિનિયર-ફાયર):
- શૈક્ષણિક લાયકાત: આસિસ્ટન્ટ મેનેજર(એન્જિનિયર-ફાયર) ની પોસ્ટ માટે ઉમેદવાર પાસે BE (ફાયર) અથવા BE/B નું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઉમેદવાર પાસે ટેકનોલોજી (સેફ્ટી એન્ડ ફાયર એન્જી.) / બીઇ/બી. ટેક (ફાયર ટેકનોલોજી એન્ડ સેફ્ટી એન્જી.)/ ફાયર સેફ્ટીમાં સમકક્ષ 4-વર્ષની ડિગ્રી / એનએફએસસી, નાગપુરમાંથી ઇન્સ્ટિટ્યુશન ઓફ ફાયર એન્જિનિયર્સ (ભારત/યુકે) / ડિવિઝનલ ઓફિસર્સ કોર્સની ડિગ્રી હોવી જોઈએ.
- વયમર્યાદા:આ પોસ્ટ માટે તારીખ 1-10-2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારની વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
- કુલ જગ્યા:આ પોસ્ટ પર સંસ્થા દ્વારા કુલ 101 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વની તારીખ:
- અરજી શરૂ થવાની તારીખ22 નવેમ્બર 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2024
અરજી કરવાની રીત:
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી ફી:
- General, OBC, EWS 750/-
- SC/ST, PWD 0/-(ફી ભરવાની રહેશે નહીં)
- ચુકવણી મોડ ઓનલાઈન
મહત્વની લીંક:
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંક અહી ક્લિક કરો
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.
Tags:
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024
GPSC Recruitment 2024
SBI Bank scholarship2023
SBI SO (Assistant Manager) Recruitment 2024