ITBP Inspector Ricruitment 2024: પગાર 44,900થી1,42,400,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
ITBP Inspector Ricruitment 2024: પગાર 44,900થી1,42,400,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
ITBP Inspector Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ઇન્સ્પેક્ટર (હિન્દી અનુવાદક) જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ-બી, નોન-ગેઝેટેડ (બિન-મંત્રાલય) ની કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે. આ ...
- ITBP Inspector Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ઇન્સ્પેક્ટર (હિન્દી અનુવાદક) જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ-બી, નોન-ગેઝેટેડ (બિન-મંત્રાલય) ની કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
ITBP Inspector Ricruitment 2024:
સંસ્થા |
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) |
પોસ્ટ નું નામ |
ઇન્સ્પેક્ટર(હિન્દી અનુવાદક) |
કુલ જગ્યા |
15 |
જોબ સ્થાન |
સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ |
8 જાન્યુઆરી 2025 |
અરજી કઈ રીતે કરવી |
ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ |
https://www.itbpolice.nic.in/ |
સત્તાવાર વેબસાઈટ https://www.itbpolice.nic.in/
ITBP Inspector Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત:
- ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઇન્સ્પેક્ટર(હિન્દી અનુવાદક) ની આ ભરતી માટે ઉમેદવારે હિન્દી અને અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
ITBP Inspector Ricruitment 2024 વય મર્યાદા:
- ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 08.01.2025 રાખેલ છે. આ ભરતી માટે ઉમેદવારને ઉંમર મર્યાદામાં નિયમો અને છૂટછાટ આપવામાં આવશે. વય મર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલ નોટિફિકેશન વાંચો.
ITBP Inspector Ricruitment 2024 પગાર ધોરણ:
- ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ નિરીક્ષક(હિન્દી અનુવાદક) ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 44,900- 1,42,400 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
ITBP Inspector Ricruitment 2024 મહત્વની તારીખ:
વિગત |
તારીખ |
સુચના તારીખ |
13 નવેમ્બર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ |
10 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
8 જાન્યુઆરી 2025 |
ITBP Inspector Ricruitment 2024 અરજી કેવી રીતે કરવી?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ITBP Inspector Ricruitment 2024 અરજી ફી:
વિગત |
ફી |
UR/EWS/OBC |
200/- |
SC/ST/PWBD |
0/- |
ચુકવણી મોડ |
ઓનલાઈન |
ITBP Inspector Ricruitment 2024 પસંદગી પ્રક્રિયા:
ઈન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી ની પસંદગી પ્રક્રિયાને નીચે મુજબ છે.
- સૌપ્રથમ શારીરિક ધોરણો ટેસ્ટ (PST) લેવામાં આવશે.
- ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાશે.
- ત્યારબાદ ઉમેદવારનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
- દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
- તબીબી પરીક્ષા કર્યા બાદ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.
ITBP Inspector Ricruitment 2024 મહત્વની લીંક:
જાહેરાત જોવા માટે |
|
અરજી કરવાની લિંક |
|
હોમ પેજ પર જવા માટે |
|
હોમ પેજ પર જવા માટે |
GPSC Recruitment 2024,605 જગ્યા પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી. |