Hot Posts

Popular Posts

CISF Vacancy 2024:સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં ભરતી બહાર પાડવામાં આવી યુવાનો માટે સારી તક છેલ્લી તારીખ: 14 મે 2024

CISF Vacancy 2024:સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં ભરતી બહાર પાડવામાં આવી યુવાનો માટે સારી તક છેલ્લી તારીખ: 14 મે 2024

CISF Recruitment Process


https://upsconline.nic.in/upsc/OTRP/


  • CISF Vacancy 2024:સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં ભરતી બહાર પાડવામાં આવી યુવાનો માટે સારી તક કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની 100 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે જેના માટે 14 મે સુધી અરજી ફોર્મ ભરવામાં આવશે. છેલ્લી તારીખ: 14 મે 2024 મિત્રો સરકારી ભરતી ની તૈયારી કરે છે તેમના માટે સારા સમાચાર છે કે ઔદ્યોગિક સુરક્ષા બળમાં ભરતી બહાર પાડવામાં આવી છે ભરતી જાહેર કરવામાં આવી છે સો જગ્યા પર ભરતી કરેલ છે અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2024 તમે ફટાફટ અરજી કરી શકો છો

https://upsconline.nic.in/upsc/OTRP/

  • વિદ્યાર્થી મિત્રો ભારતીય સંઘ લોક સેવા સમિતિ દ્વારા એસએસ કમાન્ડો પદ માટે પણ ઘટતી જાહેર કરવામાં આવી છે જે તમે ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો આ ભરતી 26 એપ્રિલ 2024 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેની અંતિમ તારીખ છે 14 મેં રાખવામાં આવી છે


CISF ભરતી 2024 અરજી ફી CISF Recruitment 2024 Application Fee

  • CISF Vacancy 2024 કે તમે પણ અભ્યાસ કરી રહ્યા છે અને નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તો તમે ભરતીમાં ₹200 અરજીથી ભરી અને ફોર્મ ભરી શકો છો અને મહિલા એસી એસટી વિદ્યાર્થીઓ માટે કોઇ ફી આપવામાં આવેલ નથી

https://upsconline.nic.in/upsc/OTRP/

CISF ભરતી 2024 વય મર્યાદા CISF Recruitment 2024 Age Limit

  • CISF ભરતી વય મર્યાદા આ ભરતી માટે, અરજદારોની લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ રાખવામાં આવી છે, જેમાં વય 1 ઓગસ્ટ, 2024 ના આધારે ગણવામાં આવશે. તમામ અનામત ને છૂટછાટ આપવામાં આવશે. સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં.


CISF ભરતી 2024 શૈક્ષણિક લાયકાત CISF Recruitment 2024 Educational Qualification

  • સીઆઇએસ ભરતીમાં આયોજન કરવા માંગે છે તે ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરી કરેલ હોવું જોઈએ તેવા વિદ્યાર્થીઓ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે

https://upsconline.nic.in/upsc/OTRP/

CISF ભરતી 2024 પસંદગી પ્રક્રિયા CISF Recruitment 2024 Selection પ્રોસેસ

  • સી આઈ એસ એફ ભરતી માટે પસંદગી પ્રક્રિયા પહેલા પરીક્ષા લેવામાં આવશે પછી તમારું ફિઝિકલ હશે અને એ પતી જાય એટલે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પછી લાસ્ટ માં તમારી હેલ્થ પ્રેક્ટીકલ કરી અને દસ્તાવેજ ચકાસણી હશે પછી તમને નોકરી આપવામાં આવશે

ઑફિશિયલ નોટિફિકેશન: ડાઉનલોડ કરો

ઓનલાઈન અરજી કરો : અહીંથી 


https://upsconline.nic.in/upsc/OTRP/

Read More- Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો


gujrateduapdet .net

Click Here

    💛news fact news .in

Click Here

💛gujrati help to help .com 

Click Here

    💛dharmik .com 

Click Here

    💛what up join 

Click Here

💛Join Our Telegram Group

Click Here

PM Yashasvi Scholarship Registration And Apply Online પીએમ યસસ્વી યોજના 2024 ઓનલાઇન અરજી અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? PM Yashasvi Scholarship Registration And Apply Online



No comments:

Post a Comment