દિવાળી પર્વ પર સરકારી કર્મચારીઓને સળંગ પાંચ દિવસ સુધી રજા, 13 તારીખે પણ રજા જાહેર કરાઈ
21 દિવસના દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી
ગત વર્ષે તા.9 નવેમ્બર-2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતુ
પ્રાથમિક શાળાઓમાં 9થી 29 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં હવે દિવાળી વેકેશન પડશે. જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 9થી 29 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. તેમાં 21 દિવસના દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી છે. ગત વર્ષે તા.9 નવેમ્બર-2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતુ. જેમાં આ વર્ષે નવેમ્બર માસમાં દિવાળીનો તહેવારો હોવાથી વેકેશનનો સમયમાં ફેરફાર થયો છે.
Daily Education News by Gujarat Education apdet. Net
પત્રક B DATA ENTRY
ધોરણ 1 થી 8 પ્રાયમરી પેપર મોડેલ પેપર બ્લુ પ્રિન્ટ અહીંયા થી જુવો |
આ પણ વાંચો: GSEB SSC time Table: GSEB HSC time Table: SSC HSC New Paper Style PDF
વેકેશનનો સમયમાં ફેરફાર થયો
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશનને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે મુજબ તા.9 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરવાનું રહેશે. મહત્વનું છે કે, ગત વર્ષે તા.9 નવેમ્બર-2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતુ. ગત વર્ષે ઓક્ટોબર માસમાં દિવાળી તહેવારો હતા જ્યારે આ વખતે નવેમ્બર માસમાં દિવાળીના તહેવારો હોવાથી વેકેશનનો સમયમાં ફેરફાર થયો છે.
આ પણ વાંચો: SCE Patrako SCE "વ્યક્તિત્વ વિકાસ પત્રક" Pragati_Patrak-B, ધોરણ- 3 થી 8 all online link clik here
ઉનાળુ વેકેશન 6 મે-2024થી જાહેર કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ તા.9 નવેમ્બરથી તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવાની નિયામક કચેરી દ્વારા પરિપત્રના માધ્યમની તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સુચના આપી છે. ગત વર્ષે તા.20 ઓક્ટોબરથી 9 નવેમ્બર-2023 સુધીનું દિવાળી વેકેશન હતુ. આ વખતે અધિક માસના લીધે દિવાળી એક મહિનો પાછી ઠેલાતાં વેકેશનનો સમય ગાળો પણ ઓક્ટોબરના બદલે નવેમ્બરમાં લઈ જવાયો છે. વેકેશનમાં ફેરફાર થતાં આ વખતે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણકાર્ય માટેના દિવસો 124 ફાળવાયા હતા, જે ગત વર્ષે 104 હતા. બીજી તરફ ગત વર્ષે બીજા સત્રમાં શિક્ષણકાર્ય માટે 137 દિવસ ફાળવાયા હતા, જે આ વખતે 127 મળશે. ઉનાળુ વેકેશન 6 મે-2024થી જાહેર કરાશે.
આ પણ જુઓ:-
Google Pay પર્સનલ લોનઃ માત્ર 5 મિનિટમાં 10 લાખની લોન મેળવો, જાણો કેવી રીતે અરજી કરવી
આ પણ વાંચો:-
વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM
gujrateduapdet.net is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !
જાણવા જેવું વધુ
ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા | |
ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014 | |
5000 હિન્દી પ્રશ્ની | |
પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો | |
પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો | |
ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય | |
WHAT UP JOIN NOW |
No comments:
Post a Comment