Gujarat Go Green Yojana: ગુજરાત સરકાર દ્વારા વિવિઘ વર્ગના લોકો માટે ધણી સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.શ્રમિકો માટે ઓદ્યોગિક શ્રમયોગી ભારત સરકારના “Green India”મિશનનાં ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ધટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્રી-ચક્ર વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગુ કરવામાં આવી છે.
આ આર્ટિકલમાં મિત્રો આપણે ગુજરાત ગો ગ્રીન યોજના 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા તો તમે કૉમેન્ટ કરી શકો છો.
યોજનાનું નામ |
Go Green શ્રમિક યોજના |
લાભાર્થી જૂથ |
રાજ્યના નોંધાયેલા શ્રમિકો |
આ યોજનાનો ઉદ્દેશ્ય |
શ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય |
મળવાપાત્ર સહાય રકમ |
સ્કૂટર ખરીદીના 50% અથવા 30,000 રૂપિયા |
અમલીકરણ |
ગુજરાત લેબર વેલ્ફર ફંડ |
સત્તાવાર વેબસાઈટ |
👉FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
👉ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
👉એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
👉મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.
STEP 1 – અહીં આપેલી લિંક https://gogreenglwb.gujarat.gov.in/IndexGLWB.aspx ક્લિક કરો.
STEP 2 – હવે તમારી સામે એક હોમ પેજ ખુલશે. હોમપેજ પર “Click Here for Application” પર ક્લિક કરો.
STEP 3 – હવે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ દેખાશે. ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો દાખલ કરો.
STEP 4 – ફોર્મ ભર્યા પછી, તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડો હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
– આ પગલાં અનુસરીને તમે તમે ગો-ગ્રીન યોજના(Go Green Shramik Yojana Gujarat) હેઠળ સરળતાથી અરજી કરી શકો છો
ગો ગ્રીન યોજના માટે |
આ યોજનામાં મળવાપાત્ર સહાય રકમ કેટલી છે?
આ યોજનામાં મળવાપાત્ર સહાય સ્કુટર ખરીદીના 50% અથવા 30000 રૂપિયા છે.
માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ |
|
માહિતી માટે Google News પર ફોલો કરો |
|
હોમ પેજ |
ALSO READ:
Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ
SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી
0 Comments