ગુજરાત બમ્પર ભરતી ન્યૂઝ :સરકાર કરશે 30000 હજાર જ્ઞાન સહાયક ભરતી ||જાણી લો તમામ બાબત

teaching

ગુજરાત બમ્પર ભરતી ન્યૂઝ :સરકાર કરશે 30000 હજાર જ્ઞાન સહાયક ભરતી ||જાણી લો તમામ બાબત

  ગુજરાત બમ્પર ભરતી ન્યૂઝ :સરકાર કરશે 30000 હજાર જ્ઞાન સહાયક ભરતી ||જાણી લો તમામ બાબત 


શું છે જ્ઞાન સહાયક ભરતી જાણો :શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ મોટા સમાચાર છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક, ખેલ સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી કરવા જઈ રહી છે. શિક્ષણમંત્રીએ મિડીયાને આ બાબતની જાણકારી આપી છે.






    જ્ઞાન સહાયક ભરતી શા માટે?

    જ્ઞાન સહાયક ભરતી શા માટે? છેલ્લા ગણા સમય થી પ્રાથમિક શાળા માં શિક્ષણ નુ પ્રમાણ કથળ્યું છે.કેટલીક પ્રાથમિક શાળા એક શિક્ષક થી ચાલે છે. વળી શાળા ના તમામ શિક્ષકો પર  કામગીરી ભારણ છે. આવા કારણો થી સરકાર જ્ઞાન સહાયક ભરતી કરવા જઈ રહી છે. આ સમાચાર શિક્ષણ મંત્રીશ્રી એ શિક્ષા કૉન્કલેવમાં માં આપ્યા હતા.

    જ્ઞાન સહાયક ની કેટલી ભરતી કરશે

    30 હજાર સરકારી શિક્ષકોની ભરતી કરશે સરકાર ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક, ખેલ સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી કરવા જઈ રહી છે.

    ભરતી નું નામ 

    જ્ઞાન સહાયક 

    જ્ઞાન સહાયક 

    25000

    ખેલ સહાયક 

    5000ક

    કુલ  

    30000

    મારી સાથે જોડાઓ 

    અહીંયા ક્લીક કરો 

    ટેલિગ્રામ ગુજરાત ન્યૂઝ 

    અહીંયા ક્લીક કરો 

    જ્ઞાન સહાયક ને કેટલું વેતન મળશે 

    પ્રાથમિક શાળા માટે પ્રવાસી શિક્ષકોને સ્થાને હવે જ્ઞાન સહાયકોને અંદાજીત 20 હજારના ફિક્સ પેથી ભરતી કરાય તેવી શકયતા છે.

    જ્ઞાન સહાયક ભરતી કઈ શાળા માં થશે

    શિક્ષણ મંત્રીશ્રી ના કેહવા મુજબ ગુજરાત રાજ્ય ની જે પ્રાથમિક શાળા માં 250 કરતા વધુ વિદ્યાર્થી હશે ત્યાં જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવશે.  

    જ્ઞાન સહાયક ભરતી થી શું લાભ થશે 

    👉પસંદ થયેલ જ્ઞાન સહાયક મિત્ર શાળા નુ નીચે મુજબ નુ કામ કરશે

    1. બાળકો ને અભ્યાસ

    2. ચૂંટણી લક્ષી BLO નુ કામ

    3. શાળા ના ઈતર કામ માં મદદરૂપ

    4. શાળા ની તમામ વહીવટી અને ઓનલાઇન કામગીરી માં મદદરૂપ જ્ઞાન સહાયક થશે.

    ✅શાળા સહાયક ને મલ્ટી પર્પઝ તરીકે ઓળખવામાં આવશે

    ✅પ્રવાસી શિક્ષક યોજના બંધ થશે.અને તેની જગ્યાએ જ્ઞાન સહાયક ભરતી થશે.

    ✅પસંદ થયેલા ઉમેદવારને નિમણૂક પહેલાં વિકલ્પ અપાશે, જેથી હાજર નહીં થવાની સમસ્યા ઘટશે

    ✅સ્થાનિક બે રોજગાર ઉમેદવાર ને નોકરી અને રોજગારી મળશે

    ✅ગુજરાત માં શિક્ષણ નુ સ્તર જ્ઞાન સહાયક ના કારણે ઊંચું આવશે.

     જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ માહિતી

    ગુજરાત સરકારે વર્ષ 2023 માં જ્ઞાનસહાયક યોજના ઉપરોંત ગુજરાત ના વિદ્યાર્થી ઓ માટે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના અમલ માં મૂકી હતી તે યોજના અને શિષ્યવૃતિ ની સંપૂર્ણ માહિતી વર્બસાઈટ અને પરિણામ તમામ માહિતી નીચે મુજબ છે , 


    જ્ઞાન સાધના માધ્યમિક શાળા 

    અહીંયા થી જોઈ શકશો 

    જ્ઞાન સેતુ પ્રાથમિક શાળા 

    અહીંયા થી જોઈ શકશો 

    જ્ઞાન સહાયક પ્રેસ નોટ જાહેરાત 

    જ્ઞાન સહાયક જાહેરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક 

    નોટિફિકેશન માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક 

    રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયક નિમાશે. 21000,24,000 અને 26000 પગાર મળશે.


    પ્રાથમિક શાળા જ્ઞાન સહાયક નોટિફિકેશન


    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦’

    અને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલેન્સ'ના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના

    (પ્રાથમિક)’’ બાબત.




    જ્ઞાન સહાયક ભરતી FAQ

    Q.1- જ્ઞાન સહાયક ભરતી સરકાર કયા વર્ષ માં કરશે?
    ANS જ્ઞાન સહાયક ભરતી સરકાર 2023 ના વર્ષ માં કરશે

    Q.2 જ્ઞાન સહાયક ભરતી માં પગાર ધોરણ કેટલું રહેશે?
    ANS જ્ઞાન સહાયક ભરતી માં પગાર ધોરણ અંદાજિત 19હજાર થી ઉપર હશે.

    Q.3 જ્ઞાન સહાયક ભરતી ક્યારે આવશે?
    ANS શિક્ષણ મંત્રીશ્રી યે ન્યૂઝ મીડિયા ને માહિતી આપી છે. આ ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બર 2023 સુધીમાં આવી શકે છે.

    Post a Comment

    0 Comments

    Close Menu