GIET બાળ અભિનય ગીતશ્રેણી અભિનય ગીત બાળ ગીત
શિક્ષક મિત્રો,
આપની શાળામાં એવા કેટલાયે બાળકો હશે જે એક ઘરેડની બહાર વિચારનારા હશે. એમની તર્કશક્તિ તીવ્ર હશે. આવા બાળકોને એક્સ્પોઝર મળે અને એમની ક્ષમતાની કસોટી થાય એ હેતુથી GCERT દ્વારા 'એક કદમ આગળ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આ 109 માં સપ્તાહના પ્રશ્નો
આ લિંકમાં સામેલ છે.
અહીં આપેલી લિંક ખોલી જવાબો આપવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. ખાસ તો શિક્ષકો એમાં જોડાય તેમ ઈચ્છું છું. મારી આપને ખાતરી છે કે તમને મજા પડશે.
તો આજે જ જોડાઓ.
Always Innovative
Team GCERT
GIET બાળ અભિનય ગીત
વા વા વંટોળીયા
ઝૂલણ વણઝારી
આપો બે સુંદર પાંખ મને
પંખીળા આવજો હો મારી નિશાળમાં
નાના નાના બાળકો
👉ક્રિયાત્મક સંશોધન માટે અહીંયા ક્લીક કરો prathmik શિક્ષણ
સાગરમાં નાવ મારી સરરર જાય
બા મને ફૂલકો દે દે દે
ચકલી બેને માળા કર્યા
https://youtu.be/9GCLAkgiKVQ
પાણીને ભૂ કહેતી
લાકડીના ટેકે માજી જાય રે
જોયા જેવી થઈ
હે દાદા હાલોને હું તું તું તું રમવા
નાની મારી સ્લેટ અને નાની ચોપડી
વડલાં સાથે દોસ્તી મારી
કાળી કાળી મીંદળી
ધણ રે બોલ
ચારણ કન્યા
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
ડાંગી નૃત્ય
👉Also read. 15 ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી માં બાળકો ને ગીત નાટક માટે અહીંયા ક્લીક કરો
બાળ અભિનય ગીત શ્રેણી
00:00 - સપનાંની વાત
03:11 - હો મારે ગામડે
06:27 - ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
08:31 - ચાંદા મામાના દેશમાં
10:44 કાગડો કા કા કરતો આવે
Post a Comment