School Report Card Download*

Gujrat
By -
0

2023/24

*School Report Card Download* 

I just explored the GYAN-PRABHAV chatbot 💬 on SwiftChat. It’s an exciting new experience 🤩, do check out: https://cgweb.page.link/55uWMxLAES4E6aHBA

👉શૈક્ષણિક વર્ષ 2022-23 માં લેવાયેલ પ્રથમ સત્રાંત કસોટીના School Report Card saralguajrat.in વેબસાઈટ* પર ઉપલબ્ધ કરાવેલ છે. *School Report Card ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે* તેમજ આપેલ લિંક *https://www.saralgujarat.in/ લિંક પરથી School Report Card ડાઉનલોડ કરી શકશો.*

👉માર્ગદર્શિકા અહીંયા થી ડાઉનલોડ કરો 

*School Report Card ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.

👉નોંધ સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા સ્કૂલ કોડ અને પાસવર્ડ નાખવો 

👉School Report Card ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો






આપે Download કરેલ Student Report Card માં વિદ્યાર્થીની પ્રાથમિક વિગતો જેમાં જિલ્લોતાલુકો-ક્લસ્ટર-શાળાનું નામ UDISE CODE CHILD UID- વિદ્યાર્થીનું નામ જોવા મળશે. -


Student_Report ACHIEVEMENT(S) Card માં વચ્ચેના ભાગમાં અંતર્ગત વિદ્યાર્થીએ જે તે વિષયમાં જે પ્રશ્નમાં 40% કરતાં વધુ ગુણ મેળવેલ છે તે પ્રશ્નક્રમ અને તે પ્રશ્ન સાથે જોડાયેલ અધ્યયન નિષ્પત્તિ અને તે પ્રશ્નમાં મેળવેલ ગુણ અને તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવવામાં આવ્યા છે. એકથી વધુ પ્રશ્નમાં એક જ અધ્યયન નિષ્પત્તિ જોડાયેલ છે તે પ્રશ્નણે પ્રશ્ન નંબરની કોલમમાં સંયુક્ત રીતે દર્શાવેલ છે.


Student_Report Card માં નીચેના ભાગમાં REQUIRES REMEDIAL WORK અંતર્ગત વિદ્યાર્થીએ જે તે વિષયમાં જે પ્રશ્નમાં 40% કરતાં વધુ ઓછા ગુણ મેળવેલ છે તે પ્રશ્નક્રમ અને તે પ્રશ્ન સાથે જોડાયેલ અધ્યયન નિષ્પત્તિ અને તે પ્રશ્નમાં મેળવેલ ગુણ અને તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવવામાં આવ્યા છે. શિક્ષકે તે પ્રશ્નમાં જોડાયેલ અધ્યયન નિષ્પત્તિમાં વધુ સઘન રીતે અધ્યાપન કાર્ય આપવાનું છે, તેવું અર્થઘટન થાય છે.

The first semester diagnostic test was conducted during the year 202223 with the aim of identifying the study defects that remained in the students whose schools remained closed in the situation of covid-19. Which student in his school has a defect in which learning outcome of which subject can be known on the basis of the marks of the diagnostic test. Based on the online entry of the marks of the diagnostic test, the teacher and the principal can know the learning loss in the students and in which learning outcome of which subject the treatment work is required and accordingly the next session teaching work can be planned. And Student Report Card facility is provided. Here is a detailed guide on how to download School Report Card and Student Report Card and how to interpret that Report Card.

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!