ગુજરાતી માં સમાચાર માટે અહીંયા ક્લીક કરો
👉ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક.
● રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ ચર્ચા કરાઈ...
● કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના.
👫વિદેશી પ્રવાસીઓ નું ટેસ્ટિંગ અને ડ્રેસિંગ કરાશે,
તમામ આરોગ્ય કેન્દ્રો એક્ટિવ કરવા
👫સૂચના,
● દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા સૂચના,
• તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા સૂચના,
👫તમામ સેમ્પલનું જિનોમ સિક્વેસિગ કરવા સૂચના...
👫દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત, કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર ક ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર
👫માસ્ક પહેરો.
👫નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે આપી જાણકારી.
● કોરોના આશંકાએ દરમિયાની સાવચેતી અને તકેદારી રાખી ચાલવું.
● ઘરમાં આવતાં પહેલાં સાબુથી હાથ ધોવાની આદત રાખવી, પછી બધાં કામ કરવા,
👫જરૂર જણાય તો દેશી ઘરગથ્થું અને ગરમ પાણીનો ઉપયોગ કરવો.
0 Comments