અદ્યયન નિષ્પત્તિ પસંદગી સત્ર 2 .20 SOCIAL SCIENCE ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ)Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All Subjects

Gujrat
By -
0

સામાજિક વિજ્ઞાન ગ્રુપ


👫સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર બીજું સત્ર pdf downlod કરવા અહીંયા ક્લીક કરો

👪 સામાજિક વિજ્ઞાન સત્ર 2 downlod 

અદ્યયન નિષ્પત્તિ પસંદગી  સત્ર 2 .20 અદ્યયન નિષ્પત્તિ પસંદ રચનાત્મક પત્રક માટે હોય છે. અહીંયા અદ્યયન નિષ્પત્તિ આપેલ છે. SOCIAL SCIENCE

👪STD 6 SOCIAL SCIENCE

👫શાંતિની શોધમાં

 પ્રાચીન કાળના વિવિધ ધર્મોના વિચારો અને મૂલ્યોનું વિશ્લેષણ કરે છે 

ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.

👫મૌર્યયુગ :

મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.

 મૌર્યયુગની શાસન વ્યવસ્થા વિષે જાણે છે.

👫ગુપ્તયુગ/અન્ય શાસકો

જે તે સમયની સાહિત્યિક રચનામાં દર્શાવેલ ઘટનાઓ, બનાવો અને મહાન વ્યક્તિઓનાં ચરિત્રનું વર્ણન કરે છે

મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી 

સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન વર્ણવે છે.

👫ભારતવર્ષની ભવ્યતા

ભારતના સંપર્કમાં આવેલ બહારના પ્રદેશોના ધર્મ, કલા અને સ્થાપત્યોની અસરો દર્શાવે છે.

સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન વર્ણવે છે. દા.ત., ખગોળશાસ્ત્ર, ઔષધિ વિજ્ઞાન,

👫ભૂમિસ્વરૂપો

ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, નદીઓ જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.

પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનોનુ વર્ગીકરણ કરી શકે છે.

👫નકશો સમજીએ

દિશાઓ, પ્રમાણમાપ તથા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરી આસપાસના પ્રદેશનાં નકશાઓ સમજે છે અને દોરે છે.

પૃથ્વીના ગોળા અને વિશ્વનાનકશા પર અક્ષાંશ-રેખાંશ, ધૃવો, વૃત્તો આવરણો, પાડોશી દેશો વગેરે દર્શાવે છે.

👫ભારત ; ભુપૂષ્ઠ આબોહવા વનસ્પતિ, અને વન્યજીવ 

ભારતના નકશામાં સ્થાન, સીમા, મેદાનો, નદીઓ, રણપ્રદેશો જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે

.ભારતની આબોહવા વિષે જાણે છે.

👫સ્થાનિક સરકાર 

સ્થાનિક સ્તરે સરકારની ભૂમિકાનું વર્ણન કરે છે.

સરકારના વિવિધ સ્તર સ્થાનિક, રાજ્ય અને સંઘને ઓળખે છે.

ગ્રામ્ય અને શહેરી સ્થાનિક સરકારની કામગીરીનું વિશ્લેષણ કરે છે. જેમ કે આરોગ્ય અને શિક્ષણ 

👫જીવન નિર્વાહ

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વ્યવસાયની તક સર્જનાર વિવિધ પાસાઓનું વર્ણન કરે છે

👪STD 7 SOCIAL SCIENCE

👫પાઠ - 5
આજીવિકાઓની રીતો અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ વચ્ચેના સંબંધને સમજાવશે

જુદા જુદા પ્રદેશોમા વસતી અનુસુચિત જનજાતિઓ વિષે જાણે છે.

👫પાઠ - 6
વિચરતી અને વિમુક્ત જાતિઓ વિષે જાણે છે.

👫પાઠ - 13
ધરતીકંપ, પૂર, દુષ્કાળ વગેરે જેવી આપત્તિમાં લેવાના સાવચેતીનાં પગલાં સમજાવે છે.
માનવસર્જિત આપત્તિઓ વિશે જાણે છે.

👫પાઠ - 8
મંદિરો, કબરો, મસ્જિદોનાં ઉદાહરણો દ્વારા વિશિષ્ટ શૈલી અને ટેક્નોલોજીથી બંધાયેલાં સ્થાપત્યોનું વર્ણન કરે છે.
વિવિધ ભાષાઓનો થએલો વિકાસ જાણે છે.

👫પાઠ 7 
એવાં પરિબળોનું વિશ્લેષણ કરે છે કે જેનાથી નવા ધાર્મિક વિચારો અને ચળવળોનો ઉદ્દભવ થયો.
વર્તમાન સામાજિકસ્થિતિ વિશે ભક્તિ અને સૂફી સંતોનાં પદોમાંથી અનુમાન કરે છે.

👫પાઠ 17
સમાજના જુદા-જુદા વર્ગોની મહિલાઓ દ્વારા સામનો કરાયેલા અત્યાચારોનાં કારણો,પરિણામોનું વિશ્લેષણ કરે 
ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિધ્ધિઓ જાણે છે. 

👫પાઠ 14
કુદરતી સ્રોતોના સંરક્ષણની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ બને છે. દા.ત. હવા, પાણી, ઊર્જા, વનસ્પતિ
સંસાધનોના પ્રકાર વિષે જાણે છે.
વન્યજીવો વિશે જાણે છે. 

👫પાઠ  18
સમાચારપત્રોનાં યોગ્ય ઉદાહરણો સાથે મિડીયાની કામગીરી સમજે છે.
જાહેરાતપત્રો બનાવે છે.
જાહેરાતોથી થતા ફાયદા વર્ણવી શકે છે.

👫પાઠ 19
વિવિધ પ્રકારનાં બજારો વચ્ચે તફાવત સમજે છે. 
વિવિધ બજારોમાં કે સ્થળોએ કેવી રીતે માલ પહોંચાડવામાં આવે છે તે જાણે છે


👪STD 8 SOCIAL SCIENCE

👫પાઠ  6
ભારતમાં નવી શિક્ષણ પધ્ધતિમાં સાંસ્કૃત્તિક વિશ્ર્લેષણ કરે છે. 

જાતિવાદ, પુન:લગ્ન, બાળલગ્ન, સામાજીક સુધારાઓ માટેના વહીવટીતંત્રના કાયદાઓનું વિશ્ર્લેષણ કરે છે. 

👫પાઠ 13

દુનિયાના નકશામાં વસ્તીના અસમાન વિતરણનું અર્થઘટન કરે છે. 

વિવિધ દેશો/ રાજ્યોની વસતી દર્શાવવા માટે આલેખ દોરે છે.\

👫પાઠ 7

આધુનિક સમયમાં કલાક્ષેત્રમાં થયેલા સીમાચિહનરૂપ વિકાસને દર્શાવે છે.  

વિભિન્ન ચિત્રશૈલી વિશે જાણે છે. 

👫પાઠ 17

કાયદા ઘડવાની પ્રક્રિયાનું વર્ણન કરે છે. દા.ત. ઘરેલું હિંસાનો કાયદો , RTE, RTI 

ભારતીય ન્યાય પ્રણાલીની કાર્યપદ્ધત્તિઓને સમજવા કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓની નોંધ કરે છે. 

FIR કઈ રીતે નોંધાય તેનુ નિદર્શન કરે છે.

👫પાઠ 8

રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સીમાચિહનરૂપ કાર્યોનું વિસ્લેષણ કરે છે.

પંચવર્ષીય યોજનાઓ વિશે જાણે છે.  

👫પાઠ 18

આપેલ પરિ.માં પ્રોત્સાહન, રક્ષણ, અને ઉલ્લંઘનના સંદર્ભમાં મૂ. અધિ. અંગેની જાણકારીનો ઉપયોગ કરે છે.
પોતાના વિસ્તારના વંચિતો અને પીડિતોના કારણો અને પરિણામોનુ  પૃથક્કરણ કરે છે. 

👫પાઠ 14

દાવાનળ, ભૂસ્ખલન, ઓધોગિક હોનારત અને તેમના ભયસ્થાનોનું માપન કરી તેના ઉપાયો શોધશે. 

માનવસર્જિત આપત્તિ સમયે લેવાના પગલા વિશે જાણે છે. વિશે જાણે છે.  

👫પાઠ 19

પાણી, સ્વચ્છતા, માર્ગ અને વીજળી વગેરે જેવી જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં સરકારની ભૂમિકા ઓળખે છે.

આર્થિક પ્રવૃત્તિઓના નિયમનમાં સરકારની ભૂમિકા ઓળખે છે. 


 નોંધ  : આ માત્ર ઉદાહરણ રૂપ છે .નમૂના માટે છે . GCEART  વેબસાઈટ પર જઈ અભ્યાસ કરવો .અને પોતાના વર્ગખંડ ,સ્થાનિક પરિસ્થિતિ મુજબ લઇ શકાય 



Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!