તત્વ શેના બનેલા હોય છે ? =પરમાણુના
પરમાણુ
કે પરમાણુ ના સમૂહ ને શું કહે
છે
બે કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઇ ને શેની રચના કરે છે ?= અણું
સંયોજનનો બંધારણીય એકમ કયો ?= અણું
કોણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી ?= અણું
કુદરતમાં સ્વતંત્ર રીતે મળી આવતા બધા જ તત્વો કયા સ્વરૂપે મળે છે ?=અણું સ્વરૂપે
એક કરતાં વધુ તત્વો કે પદાર્થો એકબીજા સાથે ગમે તે પ્રમાણમાં ભેગા થાય તેને શું કહે છે ?=મિશ્રણ
આપણા શરીરની આકાર અને આધાર આપવા માટે જે રચના હોય છે તેને શું કહેવાય છે ?=હાડપિંજર
હાડકા અને કુર્ચા થી બનતી રચનાને શું કહેવાય છે ?= કંકાલતંત્ર
અમુક હાડકાં મળી ન શકે તેવા સાંધાથી જોડાયેલ હોય છે તેની કેવા સાંધા કહે છે ?=ચલ સાંધા
ખોપરીઅને ચહેરા ના હાડકા મળી ને ની શેની રચના થાય છે ?=માથાની
ચહેરા માં કેટલા હાડકા હોય છે ?= ૧૪
ખોપરીમાં કેટલા હાડકા હોય છે?= ૮
ફેફ્સાં અને હૃદય જેવા અંગો નું રક્ષણ કરે છે ?= છાતીનું પીંજરુ
છાતીના પિંજરામાં કેટલા જોડ પાંસળી હોય છે ?= 12 જોડ
છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે ?= 24+1 =25
કરોડરજજુનું રક્ષણ કરે છે ?= કરોડ સ્થંભ
કરોડસ્તંભ શેની બનેલી હોય ?= કશેરૂકા ની
કરોડસ્તંભ માં કેટલા હાડકા હોય છે ?=33
હાથ અને પગ માં કુલ કેટલા હાડકા હોય છે?= 30 --30
સામાન્ય રીતે મનુષ્યના હાડપિંજર માં કેટલા હાડકા આવેલા હોય છે ?= 213
પેશીઓનો સમૂહ જે સંકોચન થઈ શકે અને શિથિલ થઈ શકે કે હલન ચલન કરી શકે તેની સ્થિતિ જાળવી શકે તેને શું કહે છે ?= સ્નાયું
જુદા જુદા સ્નાયુંઓ મળી શેની રચના કરે છે ?= સ્નાયુતંત્રની
સ્નાયુ ના બે પ્રકાર = ઈચ્છાવર્તિ સ્નાયુ , સ્વવર્તી સ્નાયુ
જે સ્નાયુના હલન ચલન પર આપણું નિયંત્રણ છે તેવા સ્નાયુઓ ને કેવા સ્નાયુઓ કહેવાય ?=ઈચ્છાવર્તી સ્નાયુ
જેનિયત તાપમાને ઘન પ્રવાહી પદાર્થ નું પ્રવાહીમાંથીવાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છેતે અચળ તાપમાનને તે પદાર્થનું શું કહે છે?= ઉત્કલનબિંદુ
પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા ફેરફાર ને શું કહે છે?= હવાનું પ્રદૂષણ
ઉદ્યોગોના કારણે કયા કયા વાયુઓ હવામાં પ્રદૂષણ તરીકે ઉમેરાય છે?=કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ
કયા વાયુઓ ના લીધે એસિડ વર્ષાથાય છે?=સલ્ફર ડાયોક્સાઈડ અને Nitrogen oxide
એસિડ વર્ષા માં કયા કયા એસિડ હોય છે ?= સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ
PUC એટલે શું ?= POLLUTION UNDER CANTROL
હવામાન પ્રદુષણ માપવા કયો એકમ નો ઉપયોગ થાય છે ?= PPM(PART PAR MILLION)
સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે ?=બુધ
સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?= શુક્ર
કયા ગ્રહ ને લોકો સવારનો તારો પણ કહે છે ?=શુક્ર
લાલ રંગનો ગ્રહ કયો છે ?= મંગળ
કયા ગ્રહ ની આંતરિક ગ્રહો કહેવાય છે ?=બુધ અને શુક્ર
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?= ગુરુ
સૌથી સુંદર ગ્રહ કયો છે ?= શની
સૂર્ય મંડળના તમામ ગ્રહો કરતા કયા ગ્રહ નું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે?= ગુરુ
NMMS લાઈવ ક્લાસ વિડિયો collection
ગુજરાત વર્ચ્યુઅલ શાળા ના પ્રોગ્રામ ના માધ્યમથી NMMS પરીક્ષા માટે 3.15 થી 4.00કલાક તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શન પ્રસારણ આપ અહીં જોઈ શકશો .
NMMS સાંકેતિક ભાષા 29 .12.2020 જોવા અહીં ક્લિક કરો
પૂર્ણાંક અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા ઓનલાઈન વિડીયો અહીં ક્લિક કરો
દશાંશ અપૂર્ણાંક અને માહિતી નું નિયમન અહીં ક્લિક કરો
માહિતી નું નિયમન સાદા સમીકરણ ભાગ-૨ અહીં ક્લિક કરો
કોણ અલગ પડે છે ? અહીં ક્લિક કરો
ગાણિતિક ક્રિયાઓ ભાગ 2 અહીં ક્લિક કરો
SAT રાશિઓની તુલના અહીં ક્લિક કરો
0 Comments