Income Certificate From Gram panchayat Online Digital Gujarat

Gujrat
By -
0

👉 જો તમે સંપૂર્ણ શિક્ષણ ની ફાઈલ જોવા માંગો છો તો અહીંયા ક્લીક કરો અને વિવિધ ફાઈલ અને પેઝ જુવો home પર ક્લીક કરો 

Income Certificate From Gram panchayat Online Digital Gujarat


IMPORTANT LINK:


👉DOWNLOAD OFFICIAL CIRCULAR FROM 

કોમ્પ્યુટર સાહસિક ધ્વારા એટીવીટી સેવાઓ પૂરી પાડવા બાબત.

ગુજરાત સરકાર

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ઠરાવ ક્રમાંક: આઇટીપી/૧૦૨૦૧૯/૧૮૮૧૦૨/આઇટી સચિવાલય, ગાંધીનગર

તા.૨૬/૦૭/૨૦૧૯

વંચાણે લીધા :

 વિજ્ઞાન અને પ્રૌદ્યોગીક વિભાગ દ્વારા સમાનાંકી ફાઇલ પર તા.૧૮/૧/૨૦૧૭ થી મળેલ મંજૂરી. મહેસૂલ વિભાગ દ્વારા સમાનાંકી ફાઇલ પર તા.૨૭/૧/૨૦૧૭ થી મળેલ મંજૂરી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમાનાંકી ફાઇલ પર તા.૯/૪/૨૦૧૯ થી મળેલ મંજૂરી. મહેસુલ વિભાગ દ્વારા સમાનાંકી ફાઇલ પર તા.૧૯/૭/૨૦૧૯ થી મળેલ મંજૂરી.

આમુખ :

ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અધતન, સુવ્યવસ્થિત, સમયબધ્ધ, સરળ, ઝડપી બનાવવા રાજ્યમાં વર્ષ ૨૦૦૭-૦૮ થી ઇ-ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગ્રામપંચાયતો ખાતે કોમ્પ્યુટર્સ અને તેને આનુષાંગિક સાધનસામગ્રી અને જરૂરી સોફ્ટવેર સાથે બ્રોડબેન્ડ ઇકનેક્ટીવીટી પુરી પાડવામાં આવેલ છે. તમામ ઇ-ગ્રામ પંચાયતો ખાતે પી.પી.પી. મોડલના આધારે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક(વી.સી.ઇ.) જોડાયેલા છે.

ઇ-ગ્રામ પંચાયતો ખાતેથી વી.સી.ઇ. દ્વારા વિવિધ G2C અને B2C, ઇ-સેવાઓ જેવી કે, જન્મ-મરણ પ્રમાણપત્ર, ચારિત્ર્ય પ્રમાણપત્ર, આવકના દાખલા, ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, ટેક્ષ કલેક્શન, વીજળી બીલ કલેક્શન, જી.એસ.પી.સી.બીલ કલેક્શન, રેલ્વે અને હવાઇ મુસાફરીની ટિકીટ, ટેલિફોન-મોબાઇલના રીચાર્જ, વીમા, મની ટ્રાન્સફર અને મ્યુચલ ફંડની કામગીરી, અન્ય વિભાગના અરજીફોર્મ વિગેરે સેવાઓ પુરી પાડવામાં આવી રહેલ છે.

ગુજરાત સરકારનાં WWW.digitalgujarat.gov.in દ્વારા અલગ-અલગ પ્રકારની એટીવીટી(ATVT) સેવાઓ પૂરી પાડવામાં આવી રહેલ છે. આ સેવાઓ પૈકી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આવતી સેવાઓને ઇ-ગ્રામ સેન્ટર દ્વારા પૂરી પાડવાની બાબત સરકારશ્રીની સક્રીય વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકાર દ્વારા નીચેની વિગતે આ સેવાઓ પૂરી પાડવાનું ઠરાવવામાં આવે છે. ઠરાવ :

રાજ્ય સરકાર દ્વારા લોકાભિમુખ શાસન અને વહીવટી વિકેંદ્રીકરણની નીતિ અન્વયે ગુજરાત સરકારનાં પોર્ટલ www.digitalgujarat.gov.in દ્વારા આપવામાં આવતી એટીવીટી(ATVT) સેવાઓ પૈકી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આવતી નીચે મુજબની સેવાને ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી સાથે સંલગ્ન ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (Village Computer Entrepreneur) દ્વારા સેવા-દીઠ રૂ.૨૦/-(અંકે રૂપિયા વીસ પુરા) લેખે પૂરી પાડવામાં આવશે.

Income Certificate (આવક પ્રમાણપત્ર)

Temporary Residence Certificate (અસ્થાયી રહેઠાણ પ્રમાણપત્ર

d:\janak sir\jt\ડીજીટલ ગુજરાત પોર્ટલ.socx3

આ સેવાઓ મેળવવા માટે અરજદાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અરજી કરવાની રહેશે. તલાટી-કમ-મંત્રી આ અરજીઓની ચકાસણી કરી મંજૂરી આપશે. તલાટી-કમ-મંત્રીની મંજુરી મળ્યા બાદ જ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (Village Computer Entrepreneur) દ્વારા આ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ગ્રામ કોમ્પ્યુટર સાહસિક-VCE ધ્વારા વસુલ કરવામાં આવનાર રૂ.૨૦/-ની આંતરિક વહેંચણી નીચેની વિગતે કરવાની રહેશે.

ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની સ્વનિર્ભરતા માટેની રકમ

સંબંધિત ગ્રામ પંચાયતને મળનાર રકમ

આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર અગ્રસચિવશ્રી (પંચાયત)ની તા.૨૫/૦૭/૨૦૧૯ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે. ગુજરાતનાં રાજ્યપાલશ્રીનાં હુકમથી અને તેમના નામે.
 Income certificate is an essential document for obtaining various government subsidies and schemes. The amount of income mentioned in an income certificate is calculated based on the actual income of each family. The Gujarat State Government has introduced an online application form to easily obtain income certificate. In this article, we look at the procedure for obtaining Gujarat income certificate.

Income Certificate

Income certificate is mainly used for the following purposes:

Helps to get special privileges from educational institutions.

Backward classes make special reservations in college and universities.

This certificate plays an important role to get credit from government banks and various government schemes.

Old age pension, widow pension and agricultural worker pension will be issued on the income basis.

Eligibility

A person applying for income tax certificate should be a resident of the State of Gujarat.

General instruction form Income Certificate form Digital Gujarat :::

This Service is available in Gujarati Only.

You will be required to click on "Apply Online” button for filing the form online or "Download Form" button for filling the form offline.

Applicant should ready with service specific information like: Occupational Details, Family details, other than basic applicant details before moving with submitting application online.

All fields marked with *(star) are mandatory fields in Online Application.

As per the language selection English or Gujarati respective language keyboard should be used for filling an application form.

To download Gujarati Keyboard please Click Here

In case of any wrong/misleading information provided in application shall lead to rejection of the application by Department Authorities.

*If your application is returned for change or to fill incomplete details, kindly submit it within 37 days of return. If fail to submit within 37 days application will be disposed with rejection. Application fee will not be refunded.

Note: You Need to Attach Following Documents and Passport size photo .

Residence Proof Attachment (Any One)

Ration Card

True Copy of Electricity Bill.

True Copy of Telephone Bill.

True Copy of Election Card.

True Copy of Passport

Self Attested Copy of Aadhar Card

First Page Of Bank PassBook/Cancelled Cheque

Guarantee letter

Identity Proof Attachment (Any One)

Identity Card

True Copy of Election Card.

True Copy Income Tax PAN Card.

True Copy of Passport

FORM-III for Application For previous sancation fpr transfer of immovable property Under clause(1) of sub section (3) of section 5

Self Attested Copy of Aadhar Card

BPL Letter ( with details of BPL No, index and Coefficient)

Certified letter of building assessment details ( duly signed by talati )

Income Proof (Any One)

Employer Certificate (if employed with Govt, Semi Govt or any Govt Undertaking)

If salaried (Form :16-A and ITR for last 3 years)

If in business (ITR of Business for last 3 years and Balance Sheet of Business)

Declaration before Talati (Service Related)
Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!