शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा ।
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते ।
दीपावली की हार्दिक शुभकामनाएं
ઉમંગના રંગ... રંગોલી સંગ સૌ દંગ
🌹🌹🌹🌹🌹🌹
કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
દિવાળી હર્ષોલ્લાસનો તહેવાર છે.
‘જીસ ઘર મેં ઘર કી બહુ રંગોલી સજાતી હૈ, ઉસ ઘર મેં સદા લક્ષ્મી આતી હૈ….’
આ ફિલ્મી ગીત અનુસાર ઘેર ઘેર ગૃહલક્ષ્મીઓ કે કુમારિકાઓ બધા પોતાના પરંપરાગત રીતી-રિવાજ રંગોળી બનાવીને પોતાના ઘરની શોભા વધારે છે
દિવાળીના પર્વમાં ધનતેરસથી ભાઈબીજ સુધી ઘેર ઘેર દીવા થાય એમ ઘેર ઘેર-આંગણે આંગણે અવનવી રંગોળી પણ થાય. રંગોળીમાં વિવિધ રંગો ભરીને સુંદર, મનેાહર રંગોલી બનાવવી એ પણ એક કલા છે.
તો આવો મિત્રો આજે આવી થોડી રંગોલી માણીએ. આશા છેકે ગમશે અને ઉપયોગી થશે.
(સદર રંગોલી નેટ પરથી લિધેલ છે)
0 Comments