દિવાળીના તહેવારો વિશે જાણીએ અને શુભકામના સંકલન
👉🏿દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપ સર્વના જીવનમાં ઝગમગતિ રહે તેવી સર્વ વડિલો / માતાઓ / બહેનો ભાઈઓ / યુવાનો / વિદ્યાર્થીઓ / બાળકો પરિવાર જનોને સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.....💥
શુભ દિપાવલી....💥
💥💥હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, આરોગ્ય અને વિદ્યા કાયમ માટે રહે.
*💥💥 દીપાવલીની શુભેચ્છાઓ.*
👉દિવસો વીતી ગયા અને દિવાળીનો અવસર આવી ચૂક્યો છે
થયા સૌના હૈયા ખુશ અને ચોકમાં સાથીયા પૂરાય ચૂક્યા છે,
સળગ્યા દીવાઓ અને અંધારું અજવાળામાં ફેરવાય ગયું છે
અને દિવાળી નિમિતે તમને મારી શુભકામનાઓ તમારા સુધી આવી ગઈ છે
🪔🪔 શુભ દિપાવલી 🪔🪔
*"ધૈર્ય લક્ષ્મી",
"ધાન્ય લક્ષ્મી",
"ધન લક્ષ્મી",
"વિદ્યા લક્ષ્મી",
"શૌર્ય લક્ષ્મી",
"ક્રિયા લક્ષ્મી",
"વિજય લક્ષ્મી"
"રાજ્ય લક્ષ્મી"
આ આઠ પ્રકાર ની
"અષ્ટ લક્ષ્મી" .....
નો આપ સૌ ના જીવન માં સદાય વાસ થાય અને આપ સૌ નું જીવન "શારિરીક", "માનસિક", "આર્થિક", તથા, "આધ્યાત્મિક" રીતે "અત્યંત" "સમૃદ્ધ" બને તેવી આજ ના "દિવાળી" ના "પાવન પર્વ" પર "ધન", "ઐશ્વર્ય" અને "સુખ- સમૃદ્ધિ" ના દેવી "શ્રી લક્ષ્મીજી" ના શ્રી ચરણો માં "અંતઃકરણપૂર્વક" "પ્રાર્થના" .*
🌼🌼🌼🌼🌼🌼🌼
*आपको और आपके परिवार को दीपावली की हार्दिक शुभकामनाओॅ के साथ*
*“प्रकाश व प्रसन्नता के पर्व दीपावली पर बहुत बहुत मंगलकामनाएं।*
*धन, वैभव, यश, ऐश्वर्य के साथ* *दीपावली पर माँ महालक्ष्मी*
*आपकी सुख सम्पन्नता स्वास्थ्य व हर्षोल्लास में वृद्धि करें*,
*इन्हीं शुभेच्छाओं के साथ।”*
*!! शुभ दीपावली !!*
વિક્રમ સંવત 2079નાં મંગલ પ્રભાતે
પરમ કૃપાળુ પરમાત્મા
માનવીય સંબંધો નિભાવવાની
શકિત આપે,
અને
સૃષ્ટિના રચયિતાએ રચેલા
નયનરમ્ય રંગો
જીંદગીમાં અનુભવવા મળે,
સમાજ કલ્યાણ
અને
રાષ્ટ્રનિષ્ઠાની લાગણી
પ્રગાઢ બનાવે,
જીવનની પ્રત્યેક પળ ઉત્સવ બની રહે
એ મંગલ પ્રાર્થના સહ...*શુભ દિપાવલી એન્ડ
🌷 *નુતન વર્ષાભિનંન*🌷
👉મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના આગમનના વધામણાં ના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ કામના .
🙏જય શ્રી રામ 🙏
પ્રકાશ તમારા અસ્તિત્વમાં હોવા જોઈએ ,
પરિસ્થિતિ તો ક્યારેક અંધકાર તો ક્યારેક ઉજાસ વાળીજ રેહવાની...!!*
અવસરનો ઇન્તજાર
નહિ,
નિર્માણ કરતા શીખો.
શુભમ ........ શુભ દિપાવલી .....
દિવાળી ના તહેવારો નો ઊર્જા અને પ્રકાશ થી ભરપુર ..........
*ll शुभ दीपावलीll*
*आपको और आपके पूरे परिवार को दीपावली की हार्दिक शुभकामनाओॅ के साथ "प्रकाश व प्रसन्नता के पर्व दीपावली पर बहुत बहुत मंगलकामनाएं। धन, वैभव, यश, ऐश्वर्य के साथ दीपावली पर माँ महालक्ष्मी आपकी सुख सम्पन्नता स्वास्थ्य व हर्षोल्लास में वृद्धि करें, इन्हीं शुभेच्छाओं के साथ।"*
*ll शुभ दीपावलीll*
*हमारी तरफ से आप सभी को दीपावली की हार्दिक शुभकामनाएं*
🙏🙏🙏🙏🙏🙏🙏
🌲🌲🌲🌲🌲🌲
👉કાયમ આનંદ મા રહેવા માટે
સુવિધાઓ નહીં
સમજણ જરૂરી છે.
આપનો દીવસ મંગલમય રહે
🙏રામ રામ 🙏
👉તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ
👉દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.....💥
શુભ દિપાવલી....💥
*"પ્રકાશ" નું પર્વ એટલે "દિવાળી"*
*આપનું જીવન હંમેશા ઉર્જા રૂપી પ્રકાશ થી ઝગમગતું રહે, સુખ શાંતિ, આરોગ્ય, ધન આપને આવનાર વર્ષમાં પ્રાપ્ત થાય ભગવાન ની નિરંતર કૃપા આપના સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે એ પ્રાર્થના સાથે દીવાળીની હાર્દિક શુભકામનાઓ...*
Happy diwali🙏🙏🙏
*સ્નેહી શ્રી*
*મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને દિવાળી અને નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.*
*દિવાળીનો આ તહેવાર*
*સુખ, સંપતિ,* *દીર્ઘાયુ,સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની* *અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને*
*આપનો પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.*
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ.....*💐💐💐
*શુભ દિપાવલી*
*નૂતન વર્ષાભિનંદન*🌷🌷
🙏gujrat edu apdet.net 🙏
👉અજવાસનો ઉત્સવ… એવી દિવાળી…
સૌનો દી' વાળે અને સૌને અજવાળે એવી મંગલ પ્રાર્થના સહ સૌને દિવાળીની શુભ કામનાઓ...
👉दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥
અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા પર્વ દિવાળીની અનંત શુભકામના
કિંમતી ઘરેણાંથી અને કપડાથી નહિ
પણ પોતાના પરિવારના સાથથી તહેવાર ખાસ બને છે,
અને આવનારી બધી જ દિવાળીઓ આપનું પરિવાર
એક સાથે વિતાવે એવી શુભકામના પાઠવું છુ 🪔
રંગ , ઉમંગ અને ઉત્સાહ આપવા આ9વે છે
દિવાળીનો તહેવાર સાચે જ બધાને એક સાથે રાખવા આવે છે
થાય મનોકામના પૂર્ણ તમારી
દિવાળીનો તહેવાર મનને આનંદ આપવા જ તો આવે છે💝
🎉તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉
👉અંતરના કોડિયાને સ્નેહથી દીપાવજો,
હૈયે હરખના તોરણ સજાવજો,
આંગણે આવી છે દિવાળી,
દિલથી મનાવજો.
આપ સૌને દિવાળીની શુભકામનાઓ.
શુભ દિવાળી.
👉પ્રેમનો દીવો પ્રગટાવીએ!
દુ:ખની સાંકળ ફોડીએ!
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ!
સુખની કોઠી સળગાવીએ!
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
"ઉજ્જવળ દિવાળીની શુભકામના"
👉જીવનમાં અરણ્ય વાઘ જેમ નીડર રહો એવી... વાઘ બારસ ની શુભેચ્છા,
બારમાસી ના ફૂલોની જેમ ધન દોલતથી સદા ભરેલા રહે એવી... ધનતેરસ ની શુભેચ્છા,
કાળ પણ જેના પરિશ્રમ આગળ પાણી ભરે એવી... કાળી ચૌદશ ની શુભેચ્છા,
દિપો ની જેમ જીવન દીપી ઊઠે એવી... દિવાળીની શુભકામના
નૂતન વર્ષ હર્ષ ઉત્સાહથી ભરેલું રહે એવી નૂતન વર્ષા અભિનંદન.
👉જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે
એવા અંધારામાં તમે બેઠા હોવ
અને તમારા અંદરના ઓરડે આવીને કોઈ દીવો જલાવી જાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે.
———🌻***happy diwali***🌻———-
👉વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
👉खुशियों वाली दीवाली..
🧨
सुख, शांति, समृद्धि की मंगलकामनाओं के साथ आपको सह परिवार दीपावली के पावन पर्व की हार्दिक बधाई एवं शुभकामनाएं...!
👉દિવાળી એટલે હૃદય માં રહેલા
પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના
દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર
અપના જીવન માં આ બધા દીવાઓની
અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા
—–🌷**દિવાળીની શુભેચ્છા**🌷
👉લાગણીથી ખળખળો તો દિવાળી
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી
એકલા છે તે સફરમાં જિંદગીની
એમને જઈને મળો તો છે દિવાળી
છે ઉદાસી કોઈ આંખોમાં જરાપણ
લઈ ખુશી એમાં ભળો તો છે દિવાળી
ઘાવ છે કંઈક જુના તે લઈને ફરે છે
મલમ જઈને બનો તો છે દિવાળી
જાતથી ૫ણ જેમણે ચાહયા વધારે
એમના ચરણે ઢળો તો છે દિવાળી
દીવડાઓ બારે પ્રગટાવે શું થશે??
ભીતરથી ઝળહળો તો છે દિવાળી
———🌻***શુંભ દિવાળી***🌻
કાળી ચૌદશ
https://www.gujrateduapdet.net/p/blog-page_88.html
👆👆👆👆👆👆👆👆👆👆
ફટાકડા પર ટચ કરતા એ ફટાકડો ફૂટશે – મજેદાર એપ્લિકેશન
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળીચૌદસની ઉજવણી કરવામાં આવે છે. કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
કાળી ચૌદશ એટલે ઘરમાંથી કંકાસ કાઢવાનો દિવસ. કાળી ચૌદશની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.
બદલી news માટે અહીંયા ક્લીક કરો
👉 પરીક્ષા અને પરિણામ પત્રકો અહીંયા ક્લીક કરો
હાજરી પ્રશ્ન બેંક અને ઓનલાઇન માર્ક એન્ટ્રી માટે અહીંયા ક્લીક કરો
2022 ના તમામ પરિપત્ર અને ઠરાવ માટે અહીંયા ક્લીક કરો
👉 પ્રજ્ઞા અભિગમ અહીંયા ક્લીક કરો
લોકો એકાળી ચૌદશના દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. કાળી ચૌદશે અનેક સ્થળોએ મારૂતિ યજ્ઞ થશે અને હનુમાનજીના મંદિરોમાં લોકો દર્શન કરવા જશે
ચિત્ર ફેસબુક પરથી લીધેલ છે
*દિવાળી*
👉🏿મુહૂર્ત
👉🏿પૂજન
👉🏿કથા
👉🏿રંગોળી
👉🏿શુભકામના
https://www.gujrateduapdet.net/2022/10/blog-post_11.html
0 Comments