Giet વિદ્યાદર્શન

Gujrat
By -
0

👉જો તમે સંપૂર્ણ શિક્ષણ ની ફાઈલ જોવા માંગો છો તો અહીંયા ક્લીક કરો અને વિવિધ ફાઈલ અને પેઝ જુવો home પર ક્લીક કરો 

વ્હાલા મિત્રો,

GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 'અનોખો ઓકટોબર ભાગ 2'

https://youtu.be/kCuVXF6_8Ps

દરેક માસમાં આવતાં મહત્વના દિવસો વિશે બાળકો જાણે તે ખૂબ જ જરૂરી છે. કેટલાંક મહત્વના દિવસો ની જાણકારી આપણી પાસે હોતી નથી. તો અહીં અમે આપને દર મહિને જે- તે માસના મહત્વના દિવસો વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ અંકમાં અનોખો ઓકટોબર માસના મહત્વના દિવસો અને તેની પાછળની જરૂરી માહિતીઓ પણ પીરસવામાં આવી છે. આવતા મહિને નવેમ્બર માસ માટે પણ આ જ પ્રકારનો કાર્યક્રમ મુકીશું.

આપને ગમે તો અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી.

અનોખો ઓકટોબર ભાગ 1 :

https://youtu.be/tT1oJu22NF4

સપ્તરંગી સપ્ટેમ્બર : 

https://youtu.be/ThuJ-SEucz8

GIET વિદ્યાદર્શન

વ્હાલા મિત્રો,

GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 

*'કૅલેન્ડર ભાગ 1'*

https://youtu.be/qFjw6Uo0F1o

કલાક, વાર, અઠવાડિયું, મહીનો, વર્ષની સરળ શૈલીમાં સમજૂતી. આ ઉપરાંત 

ક્યાં મહિનામાં કેટલાં દિવસ હોય?

લીપવર્ષ ક્યારે આવે?

લીપવર્ષ કઈ રીતે યાદ રાખવું?

વગેરે પ્રશ્નોનાં જવાબ આ એપિસોડમાં મળી રહેશ.

*'કૅલેન્ડર ભાગ 2'*

https://youtu.be/r6jht4VYiUs

ક્યાં તહેવાર અંગ્રેજી તારિખ પ્રમાણે જ આવે છે?

કૅલેન્ડર કેટલાં પ્રકારનાં છે?

જેવાં પ્રશ્નોનાં જવાબ સાથે તિથિ, ચંદ્રની કળા વગેરેની સરળ સમજૂતી આ એપિસોડમાં મળી રહેશ.

આપને આ એપિસોડ ગમે તો અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી.

GIET વિદ્યાદર્શન

વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 'અનોખો ઓકટોબર ભાગ 1'

દરેક માસમાં આવતાં મહત્વના દિવસો વિશે બાળકો જાણે તે ખૂબ જ જરૂરી છે. કેટલાંક મહત્વના દિવસો ની જાણકારી આપણી પાસે હોતી નથી. તો અહીં અમે આપને દર મહિને જે- તે માસના મહત્વના દિવસો વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ અંકમાં અનોખો ઓકટોબર માસના મહત્વના દિવસો અને તેની પાછળની જરૂરી માહિતીઓ પણ પીરસવામાં આવી છે. આવતા મહિને નવેમ્બર માસ માટે પણ આ જ પ્રકારનો કાર્યક્રમ મુકીશું.
આપને ગમે તો અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી.
સપ્તરંગી સપ્ટેમ્બર

વ્હાલા મિત્રો,

GIET પ્રસ્તુત કરી રહ્યું છે : પર્યાવરણ ધોરણ - 3 : આવ રે વરસાદ

https://youtu.be/humZQtkMcIw

ધોરણ ૩ અને ૪ ના બાળકો માટે પ્રવૃત્તિઓ, Quiz અને નાટયીકરણ દ્વારા તૈયાર કરવામાં આવેલ પર્યાવરણ વિષયની શ્રેણી આપ સૌની સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. પર્યાવરણના આ એકમોથી વધુમાં વધુ બાળકો લાભાન્વિત થાય અને આવનાર પરીક્ષામાં મદદરૂપ થાય એવો પ્રયત્ન કરીશું.

સૌ શિક્ષક મિત્રો ને અપીલ છે કે આપના વિદ્યાર્થીઓ સુધી આ કાર્યક્રમો જરૂર પહોંચાડશો.

કાર્યક્રમોમાં સુધારા બાબતે આપના અભિપ્રાયો પણ જરૂર આપશો.

GIET વિદ્યાદર્શન

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!