Gratuity and Pension Rule, old penshn shem


ચૂંટણી માં જૂનું પેંશન અપાવશે ટેંશન સમાચાર v tv ગુજરાતી માટે નીચે ક્લીક કરી જુવો 



*પેન્શનના વચનનો પરીપત્ર ક્યારે❓* આજે રાત્રે 8 વાગ્યે ABP અસ્મિતા પર લાઇવ ડીબેટ *હું તો બોલીશ માં* જોવા માટે ની સાઈટ   આ છે તમામ કર્મચારી સુધી અવશ્ય મોકલો જોવો અને આપણા પરીપત્રો માટે કૉમેન્ટ કરો
2005 પેહલા ના રાજ્ય ના ઘણા બધા કર્મચારી ઓ ને ppf કપાય છે તે બંધ કરી gpf માં ટ્રાન્સફર થાય તે માટે નો પરિપત્ર અને ઠરાવ બાકી છે. જયારે સમાધાન થયું તયારે સરકાર કહેલ કે 2005 પેહલા ના કર્મચારી ઓને જૂની પેંશન માં સમાવી લેવા ના છે.  આ અંતર્ગત આચરસંહિતા પેહલા પરિપત્ર થાય તે જરૂરી છે


☝️☝️☝️☝️☝️☝️👍
*OPS માટે નો ઠરાવ આચરસંહિતા પેહેલા થઈ જાય તેવી  રજૂઆત*
(70 હજાર કર્મચારી ને લાગુ પડે ops



☝️☝️☝️☝️☝️☝️
Ops  2005 પેહલા ના કર્મચારી માટે નો અગત્યનો વિડીયો .


👉અહીંયા ક્લીક કરી જોઈ શકશો 

નીચે ફોટા પર ક્લીક કરી જુવો 



👉કર્મચારી મહામંડળ માં પડ્યા ફોટાં  રાજીનામાં પડ્યા  અહીંયા જુવો 


👉રાજ્ય માં ચાલતા આંદોલન માં રાજ્ય ના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની પ્રતિક્રિયા અહીંયા થી સાંભળો 

સંદેશ news લાઈવ જુવો 








ગુજરાતમાં ચાલતા લેટેસ્ટ આંદોલનો....


1. શિક્ષકોનું OPS આંદોલન


2. પોલીસકર્મીઓનું ગ્રેડ પે   

 આંદોલન


3. વનરક્ષકોનું આંદોલન


4. કિસાન આંદોલન


5. વિદ્યાસાહયક ભરતી આંદોલન


6. ટેટ પરીક્ષા માટેનું આંદોલન


7. તલાટી ભરતી આંદોલન


8. આંગણવાડી કાર્યકર આંદોલન


9. VCE આંદોલન


10.હોમગાર્ડના પગાર વધારા માટે આંદોલન


10. GISF પગાર વધારાનું આંદોલન


11. આઉટ્સોર્સીંગ કર્મચારીઓનું આંદોલન


12. આશા બહેનોનું આંદોલન


13. તલાટી કર્મીઓનું આંદોલન


14. શિક્ષણ મહાસંગઠનું આંદોલન


15. બેરોજગાર ઉમેદવારોનું આંદોલન


16. મોંઘવારી વિરોધ આંદોલન


17. માલધારી આંદોલન


18. PASS નું આંદોલન


19. અનામતનું આંદોલન


20. અનામત બચાવો આંદોલન


21. પેપર કૌભાંડ માટે આંદોલન


22. કંડક્ટર મિત્રોનું આંદોલન


23. ખરાબ રસ્તા માટે આંદોલન


24. ગૌચર માટે આંદોલન


25. આદિવાસીઓના હક માટે આંદોલન.



26. સમગ્ર શિક્ષા ના કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન


27.જાતિ પ્રમાણપત્રો માટે આંદોલન


28.રહેમરાહે નોકરી માટે આંદોલન


29. પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી (MPHW/FHW, MPHWS/FHWS)  ટેક્નિલ ગણવા માટે આંદોલન.


30.કોર્ટ કેસ વાળા મશીન મંગલમ નરેગા ડીસ્મુ ગ્રામ સેવકો વિસ્તરણ અધિકારીઓ કે જેઓ કોર્ટ આધારિત રક્ષિત છે તેઓની માંગણી નું આંદોલન.


31. આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન અર્તગત કરાર આધારિત કર્મચારીઓનુ સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરીટી તથા બેઝ પે અને ઈક્રીમેન્ટના વધારા અંગે આંદોલન.





હવે જો સરકાર સંવેદનશીલ  છે, તો આ બધા આંદોલનો શા માટે હશે? 

🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();
Powered by Blogger.