STD 6 PSE

Gujrat
By -
0

 STD 6 PSE  

👉 આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે?= જન ગણ મન

👉આપણા દેશનું "રાષ્ટ્રીય મુદ્રાલેખ" શું છે= સત્યમેવ જયતે

👪રાષ્ટ્રગાન "વંદે માતરમ" ના રચયિતા કોણ છે?= બંકિમચંદ્ર 

ચટ્ટોપાધ્યાય

👲રાષ્ટ્ર ધ્વજની વચ્ચે રહેલ અશોક ચક્ર માં કેટલા આરા છે?= 24



👨આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?= ડોલ્ફિન

👥સૌથી ઉત્તમ માળો કયુ પક્ષી બનાવે છે?= સુગરી

👫લાકડા માં લાગેલી ઉંઘઈને કાબૂમાં લેવા માટે કયું પક્ષી ઉપયોગી 

થાય?= લક્કડખોદ

👲કયા પક્ષીની blackbird/'બ્લેક બર્ડ ' કહેવામાં આવે છે?= બુલબુલ

 👧વિશ્વ યોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?=21 જૂન

👉કયો દિવસ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે?= 1 મે

👦' વિશ્વ આરોગ્ય દિવસ' કયા દિવસે ઉજવાય છે=7 એપ્રિલ

👫તારંગા ડુંગર ક્યાં આવેલ છે?= મહેસાણા

 👩પ્રસિદ્ધ મોઢેરા નું સૂર્ય મંદિર કઈ નદી ને કિનારે આવેલ છે?= પુષ્પાવતી

👫'મૂછાળી મા 'ઉપનામ કોનું છે?= ગિજુભાઈ બધેકા

👲"વેડછીનો વડલો" તખલ્લુસ કયા લેખકનું છે?= જુગતરામ દવે

👧મહેનતનો રોટલો પાઠ ના લેખક નું નામ શું છે?= પન્નાલાલ પટેલ

👉ઉત્તરાયણ પર સૂર્ય કઈ રાશિમાં પ્રવેશે છે?=મકર

 👉હું ખોરાકની જઠર સુધી લઈ જાઉં છું?= અન્નનરી

👊હું રક્તવાહિનીઓનું પ્રકાર છું?= ધમની અને શિરા

👩કયા દિવસે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકી રાત્રી હોય છે?=21જૂન

👋ફરિયાદીની ફરિયાદ નું નિવારણ કરનાર વ્યવસાયકાર કોણ છે?= ન્યાયાધીશ

👫હું ઉડી શકું છું છતાં પંખી નહીં પરંતુ પ્રાણી છું?= ચામાચીડિયું


Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!