NMMS મટીરીયલ માટે જોડાઓ
વિજ્ઞાન પ્રશ્નો
શાની મદદથી વનસ્પતિ બાષ્પોત્સર્જન ની ક્રિયા કરે છે ? - પર્ણરંધ્ર
વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે ?- સ્ટાર્ચ
વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે ?- પ્રકાશ સંશ્લેષણ
શાને વનસ્પતિ નું રસોડું કહેવાય છે ? - પર્ણ
ખોરાક સંગ્રહ કરતા કયું છે ?- ડુંગરી અને કોબીજ
સામાન્ય તાપમાને પાણી કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે?- પ્રવાહી
પાણીનું ઘન સ્વરૂપ એટલે કે બરફ કયા /કેટલાક તાપમાનની પ્રાપ્ત થાય છે? -0 c
પાણીનું અનિયમિત કદ પ્રસરણ કયા તાપમાને થાય છે ? -4 c થી 0
બેટરીના ઋણ ધ્રુવને શું કહેવાય છે ?- કેથોડ
બેટરીના ધન ધ્રુવ ને શું કહેવાય છે ? - એનોડ
કયો વાયુ દહનપોષક છે ? - ઓક્સિજન
જે પ્રવાહીમાં પદાર્થ જેથી તેને શું કહેવાય છે ?- દ્રાવક
પ્રવાહીમાં ઓગળનાર પદાર્થ ને શું કહેવાય છે? - દ્રાવ્ય
જે પાણીમાં ફિણ વધુ થાય તો તેવા પાણીમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે ?- ઓછું
પાણીમાં બનાવેલા દ્રાવણ ને તે પદાર્થ નું કેવું દ્રાવણ કહેવાય ? - જલીય દ્રાવણ
જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ? - નરમ પાણી
જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ? -કઠણ પાણી
પાણીમાં ઓગળેલા ક્ષારોનું પ્રમાણ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ? - ટીડીએસ મીટર
T . D . S એટલે શું ? - ટોટલ ડીઝોલ્વ સોલિડ
T . D . S નો એકમ શું છે ? - PPM
PPM એટલે શું ? - પાર્ટ પ્રતિ મીલીયન
આદર્શ પાણીમાં કેટલાક PPM ક્ષાર હોય છે ? - 0 થી 50 PPM
કેટલા PPMઉપર નું પાણી પીવા માટે હાનિકારક હોય છે ? - 500 PPM ઉપરનું
સ્થાઈ કઠિનતા માં કયા ક્ષારો ઓગળેલ હોય છે - મેગ્નેશિયમક્લોરાઇડ , ,કેલ્શિયમ તથા સલ્ફેડ ક્ષાર
અસ્થાઈ કઠિનતા કઈ રીતે દૂર કરી શકાય છે? - ઉકાળી અને ગાળીને
WASMO એટલે શું ? - વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન
RO પ્લાન્ટનો ઉપયોગ શું છે ?- પાણી શુદ્ધ કરવા માટે
RO એટલે શું ? - રિવર્સ ઓસ્મોસિસ
શાની ટીકળીઓ દ્વારા પાણીને જંતુમુક્ત રાખવામાં આવે છે ?- ક્લોરિન ની
પાકને અનુકૂળ જરૂરી પોષક ઘટકો ની હાજરીવાળી જમીન ને શું કહેવાય ?= ફળદ્રુપ જમીન
જમીનના કણોની પવન વરસાદ કે વહેતા પાણી સાથે ઘસડાઈ જવાની ક્રિયા ને શું કહે છે ?= ધોવાણ
પાણીનું સૌથી વધુ બગાડ કઈ પિયત પદ્ધતિ માં થાય છે ?- ધોરિયા પિયત પધ્ધતિ માં
કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી ? - રોબર્ટ હુક
સજીવ ની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે ? - કોષ
કોષોની જોવા માટે શાનો ઉપયોગ કરવો પડે છે ?- સુક્ષ્મદર્શક યંત્ર
કોષોમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ? -કોષ કેન્દ્ર
કોષ માં આવતા જતા પદાર્થોના વહન કાર્ય કોણ કરે છે ?- કોષ રસ પટલ
કોષ માટે પ્રોટીન સંશ્લેષણ ની ક્રિયા કોણ કરે છે ?- રીબોઝોમ
કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?- લાઇસોઝોમ
કોને કોસનું પાવરહાઉસ કહેવામાં આવે છે - કણાભસુત્રો ને
પ્રાણીકોષમાં કોષવિભાજન ની ક્રિયા વખતે દ્રિધુવિય ત્રાક નું સર્જન કોણ કરે છે ?- તારાકેન્દ્ર
લીલી વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ કાર્ય કોણ કરે છે ?- હરિતકણ
કોષને આધાર આપવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે ?- કોષ દિવાલ
કયા કોષમાં કોષદિવાલ હોય છે ?- વનસ્પતિ કોષ
વિવિધ કોષોના સમૂહને શું કહે છે ?- પેશી
વિવિધ પેશીઓ ના સમૂહ ને શું કહે છે ?- અવયવ
અમીબા કેવું સજીવ છે ? - એક કોષીય સજીવ
એક કોષીય વનસ્પતિઓ ના ઉદાહરણ = થિસ્ટ , કલેમિડોમોનાસ અને વાર્ટીસેલા
એક કોષીય પ્રાણીઓ ના ઉદાહરણ આપો - અમીબા , પેરામિશિયમ ,યુગ્લીના
સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ ની ગતિ ને કેવી ગતિ કહે છે? સુરેખ ગતી
કોઈ પણ પદાર્થ કે સ્થિર પદાર્થ સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે તેની શું કહેવાય- પદાર્થ ગતિમાં છે
આફ્રિકાનું સૌથી ઊંચો પર્વત કિલિમાન્જારો છે. જેની ઊંચાઈ 5 895 મીટર છે
આફ્રિકાની નાઈલ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે તેની લંબાઈ 6436 કિમિ છે.
ઈસવીસન 2010માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા આ વર્ષની સ્વર્ણિમ ગુજરાત તરીકે ઉજવવામાં આવ્યું
1960ના મુંબઈ દ્વિભાષી રાજ્ય નું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અલગ રચના કરી
ગુજરાત રાજ્યનું ઉદઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું 1 મે 1960
બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા
0 Comments