ઘન સ્વરૂપ ને ગરમી આપતાં સીધેસીધું વાયુ સ્વરુપમાં ફેરવાય આવા પદાર્થો ને શું કહેવાય ?=ઉર્ધ્વપાતી પદાર્થ
મિશ્રણમાંથી ઉર્ધ્વપાતી પદાર્થને અલગ કરવાની વિશિષ્ટ પધ્ધતિ ને શું કહે છે ?=ઉર્ધ્વપતન
જુદાજુદા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીઓના મિશ્રણમાંથી ઘટકોને ને શુદ્ધ સ્વરૂપે છૂટા પાડવાની પદ્ધતિ ને શું કહે છે?= નિસ્ચંદન
ખનીજતેલના મિશ્રણમાંથી પેટ્રોલ-ડીઝલ વિગેરે છુટા કઈ પદ્ધતિ દ્વારા પડે છે?=વિભાગીય નિસ્યંદન
પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે?= દળ
દળ ની સંજ્ઞા શું છે ?= m
દળ નો પ્રમાણભૂત એકમ કયો છે?= કિલોગ્રામ ( kg )
એક ટ્ન બરાબર કેટલા કિલોગ્રામ વજન થાય ?= 100 કિગ્રા
1 શેર એટલે કેટલા ગ્રામ વજન થાય?= 500 ગ્રામ
1 ક્વિન્ટલ બરાબર કેટલાકિગ્રા થાય?= 100 કિગ્રા
પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું શું કહે છે?= વજન
ગુરુત્વપ્રવેગ નું મૂલ્ય કેટલું?= 9.8 sec
પૃથ્વી કરતા ચંદ્ર નું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ભાગનું છે ?= છઠ્ઠા ભાગનું
જળ ઉર્જા ને યાંત્રિક ઉર્જા માં કોણ ફેરવે છે? = ટર્બાઇન
સૂર્યમાંથી વિકિરણ રૂપે મળતી પ્રકાશ ઊર્જા તેમજ ઉષ્મા ઉર્જા ને શું કહે છે ?= સૌર ઊર્જા
પૃથ્વી ના પોપડા નીચે ખડકો તેમજ વિવિધ ખનીજો પીગળેલી અવસ્થામાં હોય છે તેને શું કહે છે ?= લાવારસ
દબાણ યુક્ત ગરમ વરાળ દ્વારા મળતી ઊર્જા ને કઈ ઉર્જા કહેવાય ?=ભૂતાપીય ઊર્જા
સૌર ઊર્જાના દ્રવ્ય સ્વરૂપ ને શું કહે છે ?= જૈવભાર
જૈવભાર માથી વાયુરુપે બળતણ તરીકે શું મળે છે ?= બાયોગેસ
વિધુત પ્રવાહ નું વહન કરતા ધાતુના તારને શું કહેવાય?= વાહક તાર
વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગની શું કહે છે ?= વિદ્યુત પરિપથ
જે પદાર્થ માંથી વિધુત પ્રવાહ પસાર થઈ શકે છે તેવા પદાર્થો ને શું કહેવાય ?= વિદ્યુત વાહક
જે પદાર્થ માંથી વિધુત પ્રવાહ પસાર થઈ શકે નહિ તેવા પદાર્થો ને શું કહેવાય ?= વિદ્યુતઅવાહક
MCB નો ઉપયોગ શું છે?=શોર્ટ સર્કિટથી બચવા માટે
આધાર બિંદુ તેની આસપાસ મુક્ત રીતે ફરી શકે તેવા મજબૂત દંડ ને શું કહે છે?=ઉચ્ચાલન
મિશ્રણ ના ઘટકો છુટા પાડવાની પદ્ધતિ ને શું કહે છે?=અલગીકરણ
ઊર્જાસ્રોતો ને કયા બે વિભાગમાં વહેંચવામાં આવે છે?=1 પુનઃ પ્રાપ્ય 2 પુનઃ અપ્રાપ્ય
કયા ઊર્જાસ્રોતો નો ઉપયોગ પ્રદૂષણ ફેલાવે છે ?= પુનઃ અપ્રાપ્ય
બળતણ તરીકે તાપવિદ્યુત મથકો માં નો ઉપયોગ થાય છે?= ખનીજ કોલસા નું
L .P . G એટલે શું ?= પ્રવાહી કૃત પેટ્રોલિયમ વાયુ
પૃથ્વીના પેટાળમાંથી પેટ્રોલિયમ સાથે સ્વતંત્ર રીતે શું મળી આવે છે?=કુદરતી વાયુ
C . N . G એટલે શું ? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
આલ્વીક ઉર્જા કયા પરમાણુના વિખંડન થી પ્રાપ્ત થાય છે?= યુરેનિયમ
પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ નુંમૂલ્ય ક્યાં મહત્ત્વ હોય છે?= પૃથ્વીની કેન્દ્ર આગળ
પૃથ્વી કરતા ચંદ્ર પર પદાર્થનું વજન વધારે થાય કે ઓછું?= ઓછું
પૃથ્વીની સપાટી પરથી જેમ ઊંચાઈ પર જતા ગુરુત્વાકર્ષણ બળ નું મૂલ્ય?= ઘટતું જાય
પદાર્થે રોકેલી જગ્યા ની પદાર્થ શું કહે છે?= કદ
કોઈપણ પાત્રની પ્રવાહીની સમાવવાની ક્ષમતા ની પાત્રની શું કહે છે?=ધારણ શક્તિકે ગુંજાશ
કદનો પ્રમાણભૂત એકમ કયો છે? ઘન મીટર
1ઘન મીટર બરાબર = 10,00,000 ઘન સેન્ટીમીટર
પાણીની ઘનતા કેટલી હોય છે ?= 1.00 ગ્રામ /ઘન સેન્ટીમીટર
પદાર્થના દળ અને ના કદના ગુણોત્તરની શું કહે છે ?= ઘનતા
કોઈપણ વસ્તુ ની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ઘટનાની શું કહે છે ?= પ્રકાશનું પરાવર્તન
વક્રસપાટી ધરાવતા અરીસા ના નામ જણાવો?= અંતર્ગોળઅને બહિર્ગોળ
પદાર્થના પાયાના એકમ શું કહે છે?=તત્વ
તત્વો ની કુલ સંખ્યા કેટલી છે ?= 118
0 Comments