Dear friends
Introducing GIET: Configuration - A series for the preparation of NMMS
GIET is coming up with a very useful category for students preparing for NMMS / GPSC / NTSE and other competitive exams.
This series is the best combination of excellent guidance from expert teacher friends of that subject in Gujarat and new way of presentation by Team GIET.
We have also created a Telegram group to disseminate the series and to make each video accessible and useful to children. If your students join the group they will get the link of all these programs directly.
So dear friends, take this new series 'Sandhan' produced by GIET to your children and join the children in telegram group.
We all get great results together.
Always with you
Team GIET
વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે : સંધાન - NMMS ની પૂર્વતૈયારી માટેની શ્રેણી
NMMS/GPSC/NTSE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી શ્રેણી સંધાન લઈને GIET આપની સમક્ષ આવી રહ્યું છે.
ગુજરાતના જે તે વિષયના નિષ્ણાત શિક્ષક મિત્રો દ્વારા ઉત્તમ માર્ગદર્શન અને Team GIET દ્વારા રજૂઆતની નવી રીત બંનેનું શ્રેષ્ઠ સંયોજન એટલે આ શ્રેણી.
આ શ્રેણીના પ્રસાર માટે અને દરેક વિડિયો બાળકો સુધી પહોંચે અને બાળકોને ઉપયોગી થાય તે માટે એક Telegram ગ્રુપ પણ બનાવ્યું છે. આપના વિદ્યાર્થીઓ એ ગ્રુપ માં જોડાય તો તેમને આ તમામ કાર્યક્રમોની link સીધી જ મળી જશે.
તો વ્હાલા મિત્રો, GIET દ્વારા નિર્મિત આ નવી શ્રેણી ' સંધાન ' ને આપના બાળકો સુધી પહોંચાડો અને telegram ગ્રુપ માં બાળકોને જોડો
આપણે સૌ સાથે મળી ઉત્તમ પરિણામ મેળવીએ.
હંમેશા આપની સાથે
Team GIET
0 Comments