Gujarat hikes DA of employees, pensioners D.A વધારા સંભાવના બાબત ના સમાચાર અહીથી વાચો

Gujrat
By -
0


કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. મોંઘવારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં સુધારો કરવામાં આવે છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે.



સરકાર જાન્યુઆરી અને જુલાઈ માટે મોંઘવારી ભથ્થામાં થોડો વિલંબ કરીને સુધારો કરે છે. સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને મોંઘવારી ભથ્થામાં વધારો હજુ જાહેર કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરી શકે છે.


DAમાં કેટલો વધારો થશે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ગણતરી લેટેસ્ટ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાના આધારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવે છે. જુલાઈના CPI ડેટા અનુસાર સરકાર DAમાં 3 ટકાનો વધારો કરશે.

,..............................................................






👉અહેવાલ વાંચવા અહીંયા ક્લીક કરો 

👉તારીખ 25.12.2022 news 

કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. DA ગણતરી પર નવીનતમ અપડેટ છે. નવા વર્ષમાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે, પરંતુ નવી રીતે. આટલું જ નહીં, હવે કેન્દ્રીય કર્મચારીઓએ ડીએ વધારા પર પણ ટેક્સ ચૂકવવો પડશે. વેબસાઈટ ઝી બિઝનેસના સમાચાર અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે મોંઘવારી ભથ્થાને લઈને ગણતરીની ફોર્મ્યુલામાં ફેરફાર કર્યો છે. ચાલો નવીનતમ અપડેટ્સ જાણીએ.


👫આ સમાચાર વધુ સારી રિતે વાંચવા માટે અહીંયા ક્લીક કરો 



7મું પગાર પંચ/HBA વ્યાજ દર:

 કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી ફરી સારા સમાચાર મળ્યા છે. હવે કર્મચારીઓ સરળતાથી પોતાનું ઘર બનાવી શકશે. આ વખતે કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, સરકારે બિલ્ડિંગ એડવાન્સ (HBA) એટલે કે બેંકમાંથી કર્મચારીઓ (કેન્દ્રીય સરકારી કર્મચારીઓ)ને લીધેલી હોમ લોન પર વ્યાજ દર 7.9 ટકાથી ઘટાડીને 71 ટકા કર્યો છે. સરકારે આ અંગે માહિતી આપી હતી.

👫આ માટે વધુ વાંચો અહીંયા ક્લીક કરો sourse news

હવે કર્મચારીઓનું પોતાનું ઘરનું સ્વપ્ન વધુ સરળ બનશે. કર્મચારીઓ હવે 31 માર્ચ 2023 સુધી આ વ્યાજ દરનો લાભ લઈ શકશે. આ નિર્ણય હેઠળ, 1 એપ્રિલ, 2022 થી 31 માર્ચ, 2023 સુધી, સરકારે કર્મચારીઓને મકાન બાંધવા, મકાન અથવા ફ્લેટ ખરીદવા માટે બેંક પાસેથી લીધેલી હોમ લોનની ચુકવણી કરવા માટે એડવાન્સ વ્યાજ દરમાં 80 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. એટલે કે 0.8 ટકાનો ઘટાડો થયો છે.

જાણો એડવાન્સ માટે વ્યાજ દર શું છે?

કેન્દ્રીય કર્મચારીઓ હવે સસ્તામાં મકાન બનાવી શકશે. તમને જણાવી દઈએ કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે એક ઓફિસ મેમોરેન્ડમ જારી કરીને એડવાન્સ વ્યાજ દરોમાં ઘટાડા અંગે માહિતી આપી હતી. આ મેમોરેન્ડમ મુજબ, સરકારની આ જાહેરાત પછી કર્મચારીઓ હવે 31 માર્ચ, 2023 સુધી વાર્ષિક 71 ટકાના દરે એડવાન્સ લઈ શકશે, જે અગાઉ વાર્ષિક 79 ટકા હતો.

કેટલી એડવાન્સ લઈ શકાય?

હવે પ્રશ્ન એ છે કે તમે કેટલું એડવાન્સ લઈ શકો છો? તમને જણાવી દઈએ કે આ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ બે રીતે એડવાન્સ લઈ શકે છે એટલે કે 34 મહિના સુધી અથવા વધુમાં વધુ 25 લાખ રૂપિયા તેમના બેઝિક સેલરીના હિસાબે. ઉપરાંત, ઘરની કિંમત અથવા ચૂકવણી કરવાની ક્ષમતા, કર્મચારીઓ માટે જે ઓછું હોય તે એડવાન્સ તરીકે લઈ શકાય છે. એટલે કે આ સુવિધાથી સરકારી કર્મચારીઓનું ઘર રાખવાનું સપનું ઘણું સરળ બની ગયું છે.

જાણો HBA શું છે?

આ યોજના 1 ઓક્ટોબર 2020થી શરૂ થઈ હતી અને આ અંતર્ગત 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને 71 ટકા વ્યાજ દરે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ આપે છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને હાઉસ બિલ્ડીંગ એડવાન્સ આપે છે, જેથી કેન્દ્રીય કર્મચારી પોતાના અથવા તેની પત્નીનાનામે પ્લોટ પર મકાન બનાવવા માટે એડવાન્સ લઈ શકે

👉આ માટે વધુ વાંચો અહીંયા ક્લીક કરો sourse news 

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં આવતાં વર્ષે વધારો થઇ શકે છે. વર્ષમાં બે વાર ડીએ વધતું હોય છે. સરકાર આવતાં વર્ષની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું DAમાં વધારો કરી શકે છે. મોંઘવાકી ભથ્થામાં દરવર્ષે 2 વખત વધારો કરવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને જૂલાઇ 2022થી 38% મોંઘવારી ભથ્થું મળતું હતું. ડીએમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ AICPIનાં આંકડાઓને આધારે કરવામાં આવે છે. કર્મચારીઓને સરકાર DA ફાળવે છે તો પેન્શનર્સને DR એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે.

વધુ જાણો 

V tv (વી ટીવી ) સમાચાર માટે અહીંયા ક્લીક કરો 


કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર:ફિટમેન્ટ ફેક્ટરને લઈ સામે  આવી સૌથી મોટી અપડેટ


👉FIT MENT  FACTOR વિશે વધુ જાણવા માટે અહીંયા ક્લીક કરી સમજૂતી મેળવો 

.કેન્દ્રીય કર્મચારીઓને સરકાર ટૂંક સમયમાં એક મોટી ખુશખબર આપી શકે છે. જણાવી દઈએ કે ડીએ હાઈક (DA Hike) ની માંગ પૂરી કર્યા પછી હવે ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor)નો વારો છે. કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેને વધારવાની રાહ જોઈ રહ્યા હતા અને હાલ એવું લાગી રહ્યું છે કે એમની રાહ પૂરી થઈ છે. પહેલા તેમાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં વધારો થવાની ધારણા હતી પણ એવું નહતું થયું પણ હવે જ્યારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી ત્યારે ફિટમેન્ટમાં પણ વધારો થવાની આશાઓ વધવા લાગી છે


કર્મચારી ઓ ને દીપાવલી ની ભેટ સ્વરૂપે સરકાર 4 %DA વધારશે



સમાચાર જાણવા ફોટા પર ક્લીક કરો

અથવા અહીંયા ક્લીક કરો 




1.9.2022


👉DA વધારા ના સમાચાર માટે અહીંયા ક્લીક કરી NEWS જુવો 




આજે જાહેરાત થઈ શકે છે dt 14.8.2022 by news 




👫જો 8 મું પગારપંચ નહિ આવે તો કેવી રીતે વધશે કર્મચારીઓ નો પગાર!

👫કેન્દ્રીય કર્મચારી ઓ ના મોંઘવારી માં વધારો

News 3.8.2022 કેન્દ્રીય કર્મચારી ને સરકારે મોટી ભેટ રક્ષાબંધન પર આપી  DA 38% થશે 




માસ ઓગસ્ટ 2022

👉DA વધારા ના સમાચાર અહીંયા જાણો 


8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મું પગાર પંચ લાગૂ થશે*


8 મા પગારપંચ બાબત આજના સમાચાર


👫સમાચાર જાણવા અહીં ક્લીક કરો 

7th Pay Commission / ઓગસ્ટમાં લાખો સરકારી કર્મચારીઓને મળશે DA Hike સહિત ત્રણ મોટી ભેટ, જાણો શું છે મોદી સરકારની તૈયારીઓ


ગયા મહિનાથી જ આશા દર્શાવવામાં આવી રહી હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે DAમાં વધારો કરી શકે છે. હાલ 34 ટકાના દરે કર્મચારીઓને ડીએ મળી રહ્યું છે. સરકારે આ વર્ષે માર્ચમાં 3 ટકા ડીએ વધાર્યું હતું.


હાલ 34 ટકાના દરે મળે છે DA 

EPFમાં જમા રકમ પર 8.1% વ્યાજદર 

લાખો કર્મચારીઓને મળશે મોટી ભેટ 

કેન્દ્ર સરકાર ઓગસ્ટના મહિનામાં પોતાના લાખો કર્મચારીઓને ત્રણ પ્રકારની ભેટ આપી શકે છે. કર્મચારીઓ પોતાના વેતનમાં વધારાને લઈને ઘણા સમયથી આશા રાખીને બેઠા છે. હવે ખબર છે કે સરકાર આવતા મહિને કર્મચારીઓના વેતનમાં વધારાને લઈને બાકી રકમની ચુકવણી કરવા માટે યોજના પર કામ કરી રહી છે. ડીએમાં વધારાની સાથે બાકી ડીએની પણ આવતા મહીને ચુકવણી કરવામાં આવી શકે છે. સાથે જ સરકાર પીએફ પર મળતા વ્યાજની રકમ પણ કર્મચારીઓના ખાતામાં નાખી શકે છે. 


બાકી DAની ચુકવણી 

ખબરોની માનીએ તો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના બાકી ડીએની ચુકવણી આવતા મહિને કરી શકે છે. જોકે સરકારની તરફથી હાલ કોઈ પણ પ્રકારનું ઓફિશ્યલ નિવેદન આવ્યું નથી. સરકારી કર્મચારીઓનું જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી કુલ 18 મહિનાનું ડીએ બાકી છે. ખબરોની માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓને એક વખતમાં ડોઢથી બે લાખ રૂપિયાના બાકી DA એરિયર મળી શકે છે. કર્મચારીઓ સતત પોતાના બાકી ડીએની ચુકવણીની માંગ કરી રહ્યા છે. 


DAમાં થઈ શકે છે વધારો 

ગયા મહિનાથી જ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. વધતી મોંઘવારીને જોતા હવે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓના ડીએમાં ઓછામાં ઓછા 4-5 ટરાનો વધારો કરશે. જૂન મહિનામાં પણ રિટેલ મોંઘવારી દર 7 ટકાથી ઉપર રહ્યો હતો. જે રિઝર્વ બેન્કના નક્કી લક્ષ્યથી વધારે છે. આ કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. 


હાલ 34 ટકાના દરથી કર્મચારીઓને ડીએ મળી રહ્યું છે. સરકારે આ વર્ષે માર્ચમાં 3 ટકા ડીએ વધાર્યું હતું. સતત વધતી મોંઘવારીની વચ્ચે સરકાર કર્મચારીઓને ખુશખબરી આપી શકે છે. જો સરકાર ડીએમાં વધારો કરે છે તો 50 લાખથી વધારે કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને તેનો ફાયદો મળશે. 


મળી શકે છે PFનું વ્યાજ

સરકારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં જમા રાશિ પર મળતા વ્યાજદર પોતાની મોહર લગાવી ચુક્યા છે. નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પર 8.01 વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં PF પર 8.5% વ્યાજ મળી રહ્યું હતું. 


આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જુલાઈમાં કર્મચારીઓના ખાતામાં પીએફના વ્યાજના પૈસા નાખી શકે છે. નોકરીયાત લોકોની બેસિક સેલેરીના 12 ટકા ભાગ EPFમાં જમા થઈ જાય છે. તમે પાતાની જમા રાશિની જાણકારી ઉમંગ એપ, ઈપીએફઓ સદસ્ય ઈ-સેવા પોર્ટલ SMS અથવા મિસ્ડ કોલના માધ્યમથી મેળવી શકો છો.

Remove Image Background For Free

 Remove Image Background for Free: Remove Image Background in 5 seconds. Upload your photo automatically and for free to get 100% transparent background. You will immediately notice that our background eraser handles challenging edges, such as hair and other difficult situations, exceptionally well.

D.A વધારા સંભાવના બાબત ના સમાચાર અહીથી વાચો

Remove image background on the go with Remove.bg

remove.bg is an online background removal solution for your photos. It’s easy to use and – thanks to the Artificial Intelligence technology behind it, which is trained to detect foreground elements and then separate them from the background – it removes any image background in 5 seconds.

Once your picture is processed, click the Edit button in the upper right corner to add a new background from our existing collection, or upload another photo directly from your phone and use it as a new background. Just this. Easy, fast, and efficient.


The next time you need a white background image for a portrait shot, selfie or product photo, look no further. You can now use Remove.bg on the go without accessing professional photo editing software.

D.A વધારા સંભાવના બાબત ના સમાચાર અહીથી વાચો

Now, get the best background remover for your phone and join millions of designers, photographers and businesses around the world!

Download Application

remove.bg is a favorite background editor with over 15 million monthly users from 190 countries. So, go ahead, give it a try now and let us know what you think.


Dt 14.7.22




 


 


Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!