ધોરણ અને માપદંડ શિક્ષકોની સંખ્યા

Gujrat
By -
0
👉મંજુર મહેકમ

11.5.2023 ના બદલી ઠરાવ મુજબ  મહેકમ


આ જુના ઠરાવ 2022 મુજબ છે  મંજુર.  મહેકમ. 1થી 5. 6થી 8 

ક્રમ

બાબત

ધોરણ અને માપદંડ શિક્ષકોની સંખ્યા

1

શિક્ષકોની સંખ્યા

() ધો. 1 થી 5 માટે

દાખલ કરેલ બાળકો 60 સુધી = 2 (બે)

61 થી 90 વચ્ચે = 3 (ત્રણ)

91 થી 120 વચ્ચે = 4 (ચાર)

121 થી 200 વચ્ચે = 5 (પાંચ)

150 થી વધારે = 5 +1 મુખ્ય શિક્ષક

200 બાળકો થી વધારે =વિધાર્થી શિક્ષક ગુણૉત્તર (મુખ્ય

શિક્ષક સીવાય ) 40 થી વધુ નહિ


6 ધોરણ થી 8 મા

ધોરણ માટે

(1)વર્ગ દીઠ ઓછામાં ઓછો 1 શિક્ષક ,જેથી નિચેના વિષય માટે ઓછામાં ઓછો એક શિક્ષક

  • વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર

  • સમાજવિદ્યા/ સા. વી

  • ભાષાઓ

(2) પ્રત્યેક 35 બાળકો માટે ઓછામાં ઓછું એક શિક્ષક

(3) બાળકોનો પ્રવેશ 100 થી વધારે હોય ત્યાં

( 1)  એક પૂર્ણ કાલે મુખ્ય શિક્ષક

()કલાશિક્ષક

() આરોગ્ય અને શારીરિક શિક્ષણ

() કાર્ય શિક્ષણ


2

મકાન

નીચે પ્રમાણેનું બારે માસ માટે અનુકૂળ મકાન 

1. દરેક શિક્ષક માટે ઓછામાં ઓછું 1 વર્ગખંડ  અને કાર્યાલય  સહ સ્ટોર સહ મુખ્ય શિક્ષક નો ખંડ 

2. અવરોધ મુક્ત પ્રવેશ

3. છોકરા અને છોકરીઓ માટે અલગ ટોયલેટ 

4. બધા બાળકો માટે સલામતની પીવાના પાણીની સગવડ 

5 . શાળામાં મધ્યાહન ભોજન યોજના માટે  જ્યાં રસોઈ થતી હોય ત્યાં રસોડું 

6. રમતનું મેદાન 

7. શાળાના મકાનના રક્ષણ માટે દીવાલ અથવા વાડ ની વ્યવસ્થા 


3

શૈક્ષણિક વર્ષમાં કામકાજના ઓછામાં ઓછા દિવસ


શૈક્ષણિક વર્ષમાં કામકાજના ઓછામાં ઓછા દિવસ

1. પ્રથમ ધોરણથી પાંચમા ધોરણ માટે કામકાજના બસો દિવસ 

2. છઠ્ઠા થી 8 માં ધોરણ માટે કામકાજના 220 દિવસ 

3. 1 થી 5 માં ધોરણ માટે શૈક્ષણિક  800 કલાક 

4. છઠ્ઠા થીથી આઠમા ધોરણ માટે શૈક્ષણિક વર્ષ શિક્ષણના 1000 કલાક 


4

શિક્ષક માટે અઠવાડિયાના કામકાજના ઓછામાં ઓછા કલાકશિક્ષકે તૈયારી માટે આપવા પડે તે સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના કામના 45 કલાક 


5

શીખવાની ભણવાની સાધનસામગ્રી 


દરેક વર્ગની જરૂર મુજબ પૂરી પાડવામાં આવશે


6

ગ્રંથાલય 


દરેક શાળામાં ગ્રંથાલય રાખવાનું રહેશે. તેમાં સમાચાર પત્રો, મેગેઝિન ,તમામ વિષયો પરના પુસ્તકો તેમજ વાર્તાની ચોપડીઓ રાખવાની રહેશે


7

રમત ની સામગ્રી ,રમત ગમત ખેલકૂદની સાધનસામગ્રી 


દરેક વર્ગની જરૂર મુજબ પૂરી પાડવામાં આવશે


your photoes and videoes and lock make password app

Photo Lock App is completely free to hide unlimited photos and videos. Do you want your personal life really personal? Keep Secret your gallery and No need to worry when giving your smart phone to friends and family when Photo Lock app installed in your phone.

Top Features

☆ Hide Pictures & Videos: Your files will be secretly stored and can only be viewed in this app after a numeric PIN or Pattern is entered

☆ Safe Browser: Surf through internet using safe browser and even download photos and videos which will be stored secretly inside this app. You can even bookmark your favorite sites to access them easily.

☆ App Lock: Powerful App Lock system to lock private and social apps along with Fingerprint AppLock option for compatible devices

Advance Features

► Share to Hide

You can directly hide pictures and videos from phone gallery or SD card by sharing to Photo Lock app.

► Fake Vault

Create Fake vault with different password for storing fake photos and videos.

► Stealth Mode (Replace app icon)

Photo Lock app icon magically disappears and gets replaced with a secret icon e.g. News, weather, radio, etc. You can also start this app without icon from your phone's Settings/Apps/Photo Lock/MANAGE SPACE.

► Face Down Lock

The app will perform action given by you when your device faces downward. You can choose to close the app or open a website or other app in emergency.

► Fake Cover

Disguise your apps lock screen to prevent from breaking into your password. Fingerprint scanner and fake force close dialog will hide the real lock screen.

► Intruder Selfie

Automatically takes Intruder selfie when someone tries to break in your privacy by entering wrong password or pattern.

► Inbuilt Image Viewer and Video Player

Support Inbuilt Image Viewer to view pictures and slideshow them with transition effects.

Support Inbuilt Video Player to play videos with any media player installed in you

► Uninstall Protection

Prevents Photo Lock app from being uninstalled from kids or strangers.

This app uses the Device Administrator permission.


This app uses Accessibility Service.C

એપ્લિકેશન માટે ક્લીક કરો 

nge PIN quickly go to Settings tab and click on Change Password.

✔ After you Hide Pictures and Videos, Export icon in Photo lock brings back your media whenever needed.

✔ Easily Change SlideShow interval using the Settings tab.

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!