sas help SAT માર્ક્સ 2022

Gujrat
By -
0

SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ

1 શિક્ષક ની મૂળ અગાઉની શાળામાં લોગીન કરો.

2 માહિતી ઉમેરવી મેનૂમાં શિક્ષક ની માહિતી માં જાઓ.

3 શિક્ષક ના નામ ની નીચે આપેલ 24.... વાળો 12 અંક નો કોડ ક્યાંક નોંધી લો.

4 શિક્ષકના નામની સામે આપેલ👤 આઈકન પર ક્લિક કરો

5 શિક્ષક ની સ્થિતિ  તાલુકા બદલી હોય તો બદલી જિલ્લા બદલી હોય તો જિલ્લાફેર બતાવો.

6 છૂટા કર્યા ની તારીખ સિલેક્ટ કરો. 

7 સબમિટ આપો..


હવે આ શાળા માંથી નામ નીકળી જશે 


અન્ય બદલી વાળી શાળામાં લોગીન માં

1 માહિતી ઉમેરવી મેનૂમાં શિક્ષક ની માહિતી માં બદલી થી આવેલ શિક્ષક માં માં જાઓ
(જિલ્લાફેર માટે જિલ્લાફેર માં જાઓ)

2 શિક્ષક કોડ નાખો (24...વાળો)
જિલ્લાફેર હોય તો અગાઉનો જિલ્લો પસંદ કરી મોબાઈલ નંબર નાખો

3 હવે માઉસ થી ક્લિક કરતા નામ આવી જશે.
(જો કોઈ એરર આવે તો અગાઉના તાલુકો સંપર્ક કરી તાલુકા લોગીન માં અનટ્રેક શિક્ષક ની માહિતી માં શિક્ષક ના નામ ની સામે સ્થિતિ આપેલ હશે તેમાં આંતરિક  બદલી  કે જિલ્લાફેર છે તે વિગત સુધારો કરવા કહો.

જરૂરી તારીખો નાખો
બદલી નું કારણ માગશે એ નાખો

વેરિફિકેશન કોડ માગશે તે વેબસાઈટ પર નાના અક્ષરે દેખાશે તે કોડ નાખો.

સબમિટ કરો નામ નવી શાળામાં આવી જશે.


SAS માં NPS કપાત 10%12%અને 14% 





*Gyan Prabhav* 


*Student Report Card Download* 

શૈક્ષણિક વર્ષ 2021-22 ની સત્રાંત કસોટીના રિપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે *“Gyan Prabhav chat BoT” ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો.* આ સાથે *Student Report Card ડાઉનલોડ કરવા માટેની User Manual મોકલી આપેલ છે.*  
 અહીં નીચે આપેલ *લિંક પરથી Student Report Card ડાઉનલોડ કરી શકશો.* આ સંદર્ભે *કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.*


 માર્ગદર્શિકા



sas  સાસ વેબસાઈટ માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળા માં  ટ્રાન્સફર કરવાની પ્રોસેસ  







education.




Now you can download PAN card and driving license from WhatsApp, find out how




The government has taken a very important step in the interest of the common man. Anyone can now easily access and download important documents like PAN card, driving license saved in Digilocker through WhatsApp if required. This feature can be very convenient for the general public.

Know what the purpose is

The government has taken this initiative with the aim of making government services accessible, inclusive and transparent. Under this initiative, any citizen can access and download documents saved in Digilocker through MyGov Helpdesk on WhatsApp.

Information provided by PIB by tweet
The Press Information Bureau (PIB) tweeted, “Citizens can now access documents such as PAN card, driving license and vehicle registration certificate. People can access Digilocker related services on WhatsApp through @mygovindia Helpdesk
PAN card
Driving license
CBSE standard 10 marksheet
Vehicle Registration Certificate (RC)
Insurance Policy – Two Wheeler
CBSC standard 12 marksheet
12th standard marksheet
Insurance policy documents
WhatsApp
This is how you get this feature
People using WhatsApp can send ‘Namaste or Hi or Digilocker’ to WhatsApp number +91 9013151515. After this they will be able to use the services of Digilocker. With this, DigiLocker account can be set up or verified. Not only that, documents like PAN card, driving license and vehicle registration certificate can be downloaded on WhatsApp.

Learn what Digilocker is
Digilocker is a digital platform for issuing and verifying various documents and certificates. This eliminates the need for physical documents. According to the PIB, under the new services, residents can easily access these documents
PAN card
Driving license
CBSE standard 10 marksheet
Vehicle Registration Certificate (RC)
Insurance Policy – Two Wheeler
CBSC standard 12 marksheet
12th standard marksheet
Insurance policy documents.




Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!