NAS રીપોર્ટ કાર્ડ ધોરણ-3,5,8
💥 *NAS સર્વે 2021 રીપોર્ટ કાર્ડ *તમારા જિલ્લાનુ કયા ધોરણમા કેવુ પરીણામ છે.
2021 મા ધોરણ 3,5,8 અને 10 માટે લેવાયેલ NAS સર્વે પરીક્ષાનુ રીપોર્ટ કાર્ડ બહાર પડી ગયેલ છે. શિક્ષકમિત્રો તમારા જિલ્લાની રાજયની સરખામણીમા એવરેજ અને વિષયવાઈઝ એવરેજ જોઈ શકસો.
📌 *NAS રીપોર્ટ કાર્ડ ધોરણ-3,5,8
સચિન તેંડુલકર પસંદ કરેલ 11 ખેલાડી
👇👇👇👇👇👇👇👇
સચિન તેંદુલકર દ્વારા પસંદ કરવામાં આવેલી બેસ્ટ IPL XI
શિખર ધવન, જોસ બટલર, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રાશિદ ખાન, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમી.
સચિન તેંદુલકરે પસંદ કરી IPLની ખતરનાક પ્લેઇંગ XI, આ દિગ્ગજને બનાવ્યો કેપ્ટન *** હાર્દિક પંડ્યા
ભારતીય ટીમ ના કોચ. રાહુલ દ્રવિડ
👉સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ થઈ જાહેર, જાણો કોને મળ્યું સ્થાન…
સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ ના કેપ્ટ્ન=
કેએલ રાહુલ(કેપ્ટન),
કેએલ રાહુલ(કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, ઋષભ પંત(વિકેટકીપર), દિનેશ કાર્તિક(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.
દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે જાહેર થયેલ ટીમમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા નહિ પણ કે એલ રાહુલ જાહેર કર્યો છે આ સિરીઝમાં વાઇસ કેપ્ટન તરીકે યુવા રિષભ પંતને મોકો આપ્યો છે.
👉વાઇસ કેપ્ટન તરીકે યુવા રિષભ પંત
ટીમમાં કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચાહલને ફરી એક વાર મોકો મળ્યો છે જ્યારે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ દિનેશ કાર્તિકને પણ જગ્યા મળી છે
IPL2022 માં શાનદાર પ્રદર્શન બાદ યુવા ખેલાડીઓને મોકો મળ્યો છે જેમાં અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને ટીમમાં સ્થાન મળ્યું છે
T 20 2022 નો હીરો હાર્દિક પંડ્યા
આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા ખાતે T20 વિશ્વકપનું આયોજન થવાના કારણે રોહિત શર્મા નવા ખેલાડીને અજમાવે છે અને ટીમ બનાવે છે એટલે જ આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને મોકો મળ્યો
👉વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમ. 25 જૂન 1983
કપિલ દેવ
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
આઈ સી સી વલ્ડ કપ. 2011
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
Ms dhoni ( ઇન્ડિયન )
Post a Comment