GIET દીપોત્સવ સ્પર્ધા

teaching

GIET દીપોત્સવ સ્પર્ધા



education.






*GIET દીપોત્સવ 2022*


*GIET Youtube ચેનલ*



*GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉*


*નવરાત્રી મહોત્સવ 1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા*


https://forms.gle/K154EkSYFhe2YFmp8




*નવરાત્રી મહોત્સવ 1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન*



*2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ ગૂગલ ફોર્મ* 

https://forms.gle/F4wYXJu2doFXKAfHA


*3. દિવડા ડેકોરેશન ગૂગલ ફોર્મ*



*4. રંગોળી સ્પર્ધા ગૂગલ ફોર્મ*



*5. ચિત્ર સ્પર્ધા ગૂગલ ફોર્મ*



*6 મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા ગૂગલ ફોર્મ*



*7 આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા ગૂગલ ફોર્મ લિન્ક*



વ્હાલા મિત્રો, ચાલો નિહાળીએ માના ગર્ભમાં રહેલી જનમવા માંગતી દિકરીની વેદનાને અસરકારક રીતે વાચા આપતી નાની નાટિકા ' દિકરી વધાવો '
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



નારી વગરનો સંસાર શું શક્ય છે ?
કલ્પના કરો એવું જગત કેવું હશે ?
ખરેખર  'બેટા બેટી, એક સમાન' એ આપણો મંત્ર હોવો જોઈએ..
આપણને આપણી દીકરીઓ માટે એટલો જ ગર્વ હોવો જોઈએ જેટલો દિકરા માટે હોય. 
ચાલો દીકરીના જન્મ પ્રસંગની ઉજવણી કરીએ અને દિકરીને પણ દિકરાની જેમ જ ભણાવીએ..



વ્હાલા મિત્રો,
ચાલો નિહાળીએ સ્વચ્છ ભારત અભિયાન વિષે બનાવવામાં આવેલ સુંદર કાર્યક્રમ... 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



આપણાં દેશના લોકોની માનસિકતામાં એક મોટું પરિવર્તન લાવનાર કાર્યક્રમ એટલે સ્વચ્છ ભારત અભિયાન. આજે દેશમાં જે રીતે સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે એમાં આપણે પણ સહભાગી બનીએ અને લોકોને પણ જાગૃત કરીએ.
હંમેશા આપની સાથે 
Team GIET


ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-22 તા:22/5/2022
શ્રીમદ્ ભગવદ્ ગીતા


ક્રાફ્ટ



વિજ્ઞાન


વાર્તા






કોડિંગ




દેશી રમતો




સ્વચ્છ ભારત અભિયાન



આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 
Day 22



વંદે ગુજરાત ચેનલ 5 
2:30 a.m.
8:30 a.m.
2:30 p.m.
8:30 p.m.

જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, દેશી રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો મોકલીને ગ્રીષ્મોત્સવમાં રજૂ કરી શકો છો.  




ગ્રીષ્મોત્સવમાં રજીસ્ટ્રેશન કરવા માટે..









ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-23 તા:23/5/2022
શ્રીમદ્ ભગવદ્ ગીતા




ક્રાફ્ટ


વિજ્ઞાન


વાર્તા


કોડિંગ



દેશી રમતો


પરિવારની પ્રવૃત્તિ 


આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 
Day 23



વંદે ગુજરાત ચેનલ 5 
2:30 a.m.
8:30 a.m.
2:30 p.m.
8:30 p.m.

જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, દેશી રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો મોકલીને ગ્રીષ્મોત્સવમાં રજૂ કરી શકો છો.  



ગ્રીષ્મોત્સવમાં રજીસ્ટ્રેશન કરવા માટે..



Post a Comment

0 Comments

Close Menu