ગ્રીષ્મોત્સવ 2022 Attachment

Gujrat
By -
0



શાળા પ્રવેશોત્સવ શૈક્ષણિક ગીતમાલા GIET*



કસુંબીનો રંગ ભાગ : 1


*છેલ્લો કટોરો, શિવાજીનું હાલરડું અને કોઈનો લાડકવાયો*




કસુંબીનો રંગ ભાગ : 2 


*ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, મોર બની થનગાટ કરે અને કસુંબીનો રંગ*




એક જ દે ચિનગારી ધોરણ 8




આજની ઘડી રળિયામણી ધોરણ 7



બાળ અભિનય ગીત: પાણીને ભૂ કહેતી




👉પેંશન માટે વિડીયો જુવો આ વિડીયો જોવાલાયક છે
એન્કર ને ધન્યવાદ


👉અમારા what up ગ્રુપમાં જોડાવવા માટે


2.  અમારી વિડીયો ચેનલ જેમાં  શિક્ષણ ના અને news વિડીયો ધાર્મિક વિડીયો, અને મનોરંજન વિડીયો માટે સબ્સ્ક્રાઇબ કરો.


education.
*શાળા પ્રવેશોત્સવ શૈક્ષણિક ગીતમાલા GIET*
10am 18/06/2022




વ્હાલા મિત્રો, સમગ્ર રાજ્યમાં ઉનાળાના વેકેશન બાદ ફરીથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. આપની શાળાનું પ્રાંગણ પણ ભૂલકાંઓના કલશોરથી ગૂંજી ઉઠ્યું હશે. કોરોનાના કપરા સમયને પસાર કર્યા પછી લાંબા અંતરાલ બાદ સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યા પ્રવેશનો આ ઉત્સવ સમગ્ર રાજ્યમાં ઉજવાશે ત્યારે GIETના ખજાનામાંથી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સુંદર મજાના ગીતો શોધીને આપની સમક્ષ મૂકી રહ્યાં છીએ. ભાઈ શ્રી સાંઈરામ દવેના સ્વરમાં ગવાયેલાં ગીતો આપણાં પ્રવેશોત્સવના માહોલને વધુ ઉત્સાહપ્રેરક બનાવશે. 
તો, ચાલો દોસ્તો, ગુજરાતની દરેક શાળાના પ્રવેશોત્સવમાં આ ગીતો વાગે અને બાળદેવોને મજા પડે એવું કાંઈક કરીએ. હંમેશા આપની સાથે, Team GIET
0:00 - ઊડે રે ગુલાલ, મોસમ આવી ભણતરની
6:13 - સાક્ષરતાનો રંગ
13:45 - દીકરી મારી


ગ્રીષ્મોત્સવ 2022 Attachment


કઠપૂતળી નિષ્ણાંત : ડૉ. પ્રણવ વ્યાસ





ચાલો પપેટ બનાવીએ



કાગળકામના શિલ્પી નરેન્દ્ર પાંડે




ચિત્રકલાના તત્વો




સંગીત વાદ્યનો પરિચય





સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ




શાહબુદ્દીન રાઠોડ

પરિચય એમનાં પોતાના શબ્દોમાં..




રાઘવજી માધડના શબ્દોમાં અખંડ ભારતના શિલ્પી






વ્હાલા મિત્રો, ગ્રીષ્મોત્સવ : 2022 નો મુખ્ય ઉદ્દેશ બાળકોને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય એવી પ્રવૃત્તિઓ કરાવવાનું છે તેમજ આપણા બાળકો આપણી સંસ્કૃતિ, સાહિત્ય, વારસો અને કળાથી પણ પરિચિત થાય એવું પણ કંઈક આપવાનો છે. માટે જ આ સાથે ગ્રીષ્મોત્સવની નિયમિત પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકો અને વાલીઓ માટે સંદર્ભ સ્વરૂપે કેટલાક અન્ય પ્રોગ્રામોની લીંક પણ આપને મોકલી રહ્યા છીએ. આશા છે કે આ વિડીયો આપને ભારતીય કળા અને સાહિત્યને સમજવામાં ઉપયોગી થશે. અહીં મૂકવામાં આવેલી કલાવિષયક પ્રવૃત્તિઓ આનંદ માટે તો છે જ પરંતુ આપણે ક્યાં જાણીએ છીએ કે આપણી વચ્ચે કોઈ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, રવિશંકર રાવળ, રવીન્દ્રનાથ ટાગોર, જશુબેન કે પછી પંડિત જસરાજ કે બિરજુ મહારાજ જેવો મહાન કલાકાર નહીં હોય…!!!! બાળકો ભવિષ્યમાં આ સ્તર સુધી પણ પહોંચી શકે છે અને આ કળા કે સાહિત્ય માત્ર આનંદ માટે જ નહીં પરંતુ એમની કારકિર્દીનું ક્ષેત્ર પણ બની શકે અને એમાંથી જ તેમનું જીવન ગુજરાન પણ ચાલી શકે.GIET આવા જ ઉમદા હેતુથી ગ્રીષ્મોત્સવ ઉજવી રહ્યું છે. તો ચાલો આપણા બાળકની કલાને પ્લેટફોર્મ પૂરું પાડીએ.
ફરી મળીશું.. હંમેશા આપની સાથે Team GIET

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!